અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહેબ હુકમ કરે કે આવું {{space}}આરણ-કારણ કાંઈ ન જાણું, ક્યાંય પછી નહીં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સાહેબ હુકમ કરે કે આવું|મહેશ મા. દવે}} | |||
<poem> | <poem> | ||
સાહેબ હુકમ કરે કે આવું | સાહેબ હુકમ કરે કે આવું | ||
Line 22: | Line 24: | ||
{{Right|(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)}} | {{Right|(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/સૈયર હું તો | સૈયર હું તો]] | સૈયર હું તો ગામને કૂવે પાણીડાં ગઈ'તી રે લોલ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અનુભૂતિ | અનુભૂતિ ]] | પાંદડી તે પી પીને કેટલું પીશે કે મૂળિયાંને પડવાનો શોષ? ]] | |||
}} |
Latest revision as of 10:21, 22 October 2021
સાહેબ હુકમ કરે કે આવું
મહેશ મા. દવે
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઈ ન જાણું,
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
મારા મનનું કાંઈ ન ચાલે
કોરે કાગળ સહી,
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી;
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં.
સઘળું તેને સોંપી દઈને
કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી;
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)
→