અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/વાયરે ઊડી વાત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by one other user not shown) | |||
| Line 12: | Line 12: | ||
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય | સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય | ||
ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત. | ઘરમાં પેસું `કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?' મને પૂછી ભોળી માત. | ||
:::::::::::: વાયરે ઊડી વાત. | :::::::::::::::: વાયરે ઊડી વાત. | ||
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ? | સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ? | ||
:::::::: વગડા વચ્ચે, વાડની ઓથે | :::::::: વગડા વચ્ચે, વાડની ઓથે | ||
| Line 19: | Line 19: | ||
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........' | બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને: `.........' | ||
:::::::: એય મૂઆને એની શી પંચાત? | :::::::: એય મૂઆને એની શી પંચાત? | ||
:::::::: વાયરે ઊડી વાત. | ::::::::::: વાયરે ઊડી વાત. | ||
{{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}} | {{Right|(ભમ્મરિયું મધ, ૧૯૮૨, પૃ. ૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =બાઈ રે ! આજે પહેલવ્હેલાં... | |||
|next =સોળમે ફાગણ | |||
}} | |||