અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહીં છે|બકુલેશ દેસાઈ}} <poem> ::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે, | ::::::::::::::અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે, | ||
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે. | ::::::::::::::બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે. | ||
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં | ::::::::::::::કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં | ||
બચેલો મધુર અંતરો પણ અહીં છે. | ::::::::::::::બચેલો મધુર અંતરો પણ અહીં છે. | ||
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો, | ::::::::::::::ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો, | ||
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે. | ::::::::::::::ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે. | ||
ખબર પણ પડે ના અને ખોઈ બેસો, | ::::::::::::::ખબર પણ પડે ના અને ખોઈ બેસો, | ||
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે. | ::::::::::::::પળો ચોરતા તસ્કરો પણ અહીં છે. | ||
અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’, | ::::::::::::::અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’, | ||
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે. | ::::::::::::::કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ચંદારાણા/સોના વેલણ ને રૂપા પાટલી | સોના વેલણ ને રૂપા પાટલી ]] | સોના વેલણ ને રૂપા પાટલી]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર | પગરવોની પાનખર]] | એમના આવ્યા વગર, લો, ટકોરા દ્વાર પર!]] | |||
}} |
Latest revision as of 13:10, 27 October 2021
અહીં છે
બકુલેશ દેસાઈ
અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં
બચેલો મધુર અંતરો પણ અહીં છે.
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.
ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.
અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.