અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ગીત (કાંઈ બોલ્યા વિના...): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગીત (કાંઈ બોલ્યા વિના...)|નિરંજન યાજ્ઞિક}} <poem> કાંઈ બોલ્યા વિન..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:


::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા
::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા
:: ને ટહુકામાં પામ્યા આકાશ
:::: ને ટહુકામાં પામ્યા આકાશ
::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર
::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર
:: એક ટીપામાં સમંદરનો વાસ.
:::: એક ટીપામાં સમંદરનો વાસ.


વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની;
વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની;
Line 15: Line 15:


::: આમ નજરુંનો સંધાણો તાર અને
::: આમ નજરુંનો સંધાણો તાર અને
:: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો,
:::: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો,
::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
:: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.
:::: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.


નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની;
નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની;
Line 23: Line 23:
{{Right|(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૪૫)}}
{{Right|(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૪૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/સાંજને ટાણે | સાંજને ટાણે]]  | એક દી સમીસાંજને ટાણે, આંખમાં આપણ... ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ઢૂંકડાં લગ્નનું ગીત  | ઢૂંકડાં લગ્નનું ગીત ]]  | આંબલિયે હોય એને પોપટનું નામ, અને આંખોમાં હોય...]]
}}