પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 242: | Line 242: | ||
<poem> | <poem> | ||
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | ||
પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય છાતીમાં હરણાંઓ ઠેકે | પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય છાતીમાં હરણાંઓ ઠેકે | ||
કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ | કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ | ||
ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે પંખીના કલરવથી ડાળ? | ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે પંખીના કલરવથી ડાળ? | ||
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે? | ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે? | ||
ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન | ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન | ||
હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું પાંદડાંને સૂઝે તોફાન | હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું પાંદડાંને સૂઝે તોફાન | ||
દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે | દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે | ||
મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૮. કમલ વોરા|૮. કમલ વોરા]] | |||
|next = [[પ્રતિપદા/૧૦. નીરવ પટેલ|૧૦. નીરવ પટેલ]] | |||
}} | |||