અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું|કમલ વોરા}} <poem> અહીંથી કાગળ પરથ...")
 
No edit summary
 
Line 10: Line 10:
ઊડવા લાગ્યું…
ઊડવા લાગ્યું…
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું
|next = આઠ પતંગિયાં : પીળું પતંગિયું
}}

Latest revision as of 10:06, 28 October 2021


આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું

કમલ વોરા

અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું…