31,601
edits
(+૧) |
(+૧) |
||
| Line 57: | Line 57: | ||
છોટુમિયાં કહે : 'હા, ચોરાશી !' | છોટુમિયાં કહે : 'હા, ચોરાશી !' | ||
પછી એમણે ગણતરી આગળ ચલાવી : 'આ ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને આ એકડે મીંડે સો ! લો, ગલબાચાચા, સો જામફળ પૂરાં !’ | પછી એમણે ગણતરી આગળ ચલાવી : 'આ ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને આ એકડે મીંડે સો ! લો, ગલબાચાચા, સો જામફળ પૂરાં !’ | ||
થેલો ખભે નાખી ગલબો ખુશ થતો થતો ઘેર ગયો. | |||
ઘેર ગયા પછી દશે છોકરાંને ગોળ કુંડાળે બેસાડી ગલબો કહે : 'મારા થેલામાં સો જામફળ છે, અને તમે દશ જણા છો. બોલો, દરેકના ભાગમાં કેટલાં જામફળ આવશે ?' | ઘેર ગયા પછી દશે છોકરાંને ગોળ કુંડાળે બેસાડી ગલબો કહે : 'મારા થેલામાં સો જામફળ છે, અને તમે દશ જણા છો. બોલો, દરેકના ભાગમાં કેટલાં જામફળ આવશે ?' | ||
ગલબાનાં છોકરાં ગણિતમાં હોશિયાર હતાં. બધાંએ જવાબ દીધો : 'દશ ! દરેકના ભાગે દશ ! અમને બધાંયને દશ-દશ જામફળ આપો, બાપા !’ | ગલબાનાં છોકરાં ગણિતમાં હોશિયાર હતાં. બધાંએ જવાબ દીધો : 'દશ ! દરેકના ભાગે દશ ! અમને બધાંયને દશ-દશ જામફળ આપો, બાપા !’ | ||