ગુજરાતી બાળવાર્તા સંપદા/રોતલ દેડકી: Difference between revisions

+૧
 
No edit summary
 
Line 44: Line 44:
રુબીને જરા હાશ થઈ. 'કંઈ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!'

રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઈ. સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું.

'ચાલ દેડકીબહેન, ઉતર. અહીં કેટલાય નવા દેડકા છે. તું બધાને મળી આવ.'

આ બધા દેડકા બીજા ગામના હતા. કોઈને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે. 'હાય રુબી' એક મસ્ત દેડકો બોલ્યો.

'હાય' રુબી દેડકી ખુશ થઈ ગઈ. ત્યાં બીજી એક દેડકી આવી.