ગુજરાતી બાળવાર્તા સંપદા/પતંગિયાની ઉડાન: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 23: Line 23:
હવે બન્યું એવું કે ઊડતાં ઊડતાં ગરુડની વાંકી, ધારદાર ચાંચ એક વાદળને અડી ગઈ અને વાદળમાં પડી ગયું નાનું કાણું, મસ્તીમાં ઊડતા ગરુડને તો ખબર પણ ન પડી કે પીઠ ઉપર બેઠેલું પતંગિયું એ કાણાની અંદર જતું રહ્યું. પતંગિયાને પણ તરત તો ખ્યાલ જ ન આવ્યો કે શું થઈ ગયું. એને થયું કે અચાનક આ ભીનું ભીનું કેમ લાગવા માંડ્યું અને આ વાદળી પરદા જેવું કેમ આંખોની સામે આવી ગયું ! એ તો ગભરાઈને જોરજોરથી પાંખો ફફડાવવા માંડ્યું.

હવે પેલું ગરુડ ઊડીને થોડુંક જ આગળ ગયું અને એને થયું કે પતંગિયાનું બોલવાનું કેમ બંધ થઈ ગયું ? બિચારું પડી તો નથી ગયું ને ? એ તો તરત જ પાછું ફર્યું. જેવું એ પેલા વાદળ પાસે આવ્યું કે એણે અંદ૨થી પતંગિયાની પાંખોનો ધીમો ધીમો ફફડાટ સાંભળ્યો. એની નજર પેલા કાણા ઉપર પડી. ગરુડે ચાંચ મારી મારીને એ કાણું થોડું વધારે પહોળું કર્યું. ત્યાં સુધીમાં તો પતંગિયાની પાંખો ખાસી ભીની  થઈ ગઈ હતી અને અતિશય ઠંડકથી એ બેભાન જેવું થઈ ગયું હતું. ગરુડે સાચવીને એને પોતાની ચાંચમાં પકડ્યું અને નીચે સમડી જ્યાં એની રાહ જોતી હતી ત્યાં આવ્યું. આટલી વારમાં સૂરજના તડકામાં પતંગિયાની પાંખો પણ સુકાઈ ગઈ હતી. તે પાછું આનંદમાં આવી ગયું. બધાનો આભાર માનતું માનતું એ ગરુડથી સમડી પાસે, સમડીથી કાગડા પાસે અને ત્યાંથી ચકલીની પીઠ ઉપર બેસીને પાછું જાસૂદના છોડ પાસે આવી ગયું. આવીને એણે પોતાના મિત્રોને આ આકાશની સહેલની અને વાદળમાં પેસી ગયાના અનોખા અનુભવની વાતો કરી. પતંગિયાને જ્યારે પણ એ બધું યાદ આવે છે ત્યારે એ ગાય છે :  

ચકલી વળી કાગડો, સમડીની કાંખે,
{{Poem2Close}}
{{Block center|'''<poem>ચકલી વળી કાગડો, સમડીની કાંખે,
ઊડતું આકાશમાં હું ગરુડની પાંખે,  
ઊડતું આકાશમાં હું ગરુડની પાંખે,  
જોયાં ઊંચાં વૃક્ષો, નદી ને પહાડ
જોયાં ઊંચાં વૃક્ષો, નદી ને પહાડ
રમીને આવ્યું હું વાદળની સાથે.
રમીને આવ્યું હું વાદળની સાથે.</poem>'''}}
{{Poem2Open}}
હવે બીજી એક વાત. પતંગિયાની પાંખોના જે રંગો આકાશને ચોંટી ગયા હતા એ રંગો વરસાદની ઋતુમાં ભીના થઈને વિસ્તરે છે અને મેઘધનુષ બની જાય છે.