ભરત વિંઝુડાની ગઝલસંપદા/થયો: Difference between revisions
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|૧<br>થયો}} | {{Heading|૧<br>થયો}} | ||
{{Block center| | {{Block center|<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો | ||
ને લિસોટો પછી સળંગ થયો | ને લિસોટો પછી સળંગ થયો | ||
ઊડવાની જરાક ઇચ્છાનો- | ઊડવાની જરાક ઇચ્છાનો- | ||
એકડો ઘૂંટતાં પતંગ થયો | એકડો ઘૂંટતાં પતંગ થયો | ||
કોરા કાગળ સમો સફેદ છતાં | કોરા કાગળ સમો સફેદ છતાં | ||
આખરે એય એક રંગ થયો | આખરે એય એક રંગ થયો | ||
તારની જેમ એક માણસ પણ | તારની જેમ એક માણસ પણ | ||
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો | તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો | ||
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને | ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને | ||
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.</poem> | બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 09:42, 20 November 2025
૧
થયો
થયો
કંઈક અગ્નિકણોનો સંગ થયો
ને લિસોટો પછી સળંગ થયો
ઊડવાની જરાક ઇચ્છાનો-
એકડો ઘૂંટતાં પતંગ થયો
કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એક રંગ થયો
તારની જેમ એક માણસ પણ
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.