ભરત વિંઝુડાની ગઝલસંપદા/લાશ દફનાવી: Difference between revisions

Inserted a line between Stanza
(+1)
 
(Inserted a line between Stanza)
 
Line 5: Line 5:
એક માણસની લાશ દફનાવી
એક માણસની લાશ દફનાવી
તો બીજાની શું કામ સળગાવી?
તો બીજાની શું કામ સળગાવી?
જીવ પર જાત આખી અપનાવી
જીવ પર જાત આખી અપનાવી
ને પછી દૂર દૂર દોડાવી
ને પછી દૂર દૂર દોડાવી
ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ને મને અહીંથી લઈ જવા આવી
કોઈ કરતું ગઝલને સુન્નત તો
કોઈ કરતું ગઝલને સુન્નત તો
કોઈ દેતું જનોઈ પહેરાવી!
કોઈ દેતું જનોઈ પહેરાવી!
આ બધું કેટલું અજાણ્યું છે
આ બધું કેટલું અજાણ્યું છે
એટલી વાત માત્ર સમજાવી!
એટલી વાત માત્ર સમજાવી!