ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગઝલ લખીએ: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
સર્વમાં ખૂટતી ગઝલ લખીએ
સર્વમાં ખૂટતી ગઝલ લખીએ
ચાલ સૃષ્ટિ વતી ગઝલ લખીએ
ચાલ સૃષ્ટિ વતી ગઝલ લખીએ
આયનો થઈ અને ઊભા રહીએ
આયનો થઈ અને ઊભા રહીએ
એના ચહેરા સમી ગઝલ લખીએ
એના ચહેરા સમી ગઝલ લખીએ
જેની આડે કોઈ છુપાય નહીં
જેની આડે કોઈ છુપાય નહીં
પારદર્શક નરી ગઝલ લખીએ
પારદર્શક નરી ગઝલ લખીએ
મૂંઝવી નાંખીએ વિવેચનને
મૂંઝવી નાંખીએ વિવેચનને
ઊલટી-સૂલટી ગઝલ લખીએ
ઊલટી-સૂલટી ગઝલ લખીએ
હોય મા-બાપ સર્વ બાળકને
હોય મા-બાપ સર્વ બાળકને
ચાલ સાથે મળી ગઝલ લખીએ
ચાલ સાથે મળી ગઝલ લખીએ