ભરત વિંઝુડાની ગઝલસંપદા/વિચાર આવે છે: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
રાતના કંઈ વિચાર આવે છે
રાતના કંઈ વિચાર આવે છે
જાતના કંઈ વિચાર આવે છે
જાતના કંઈ વિચાર આવે છે
તેં કહી’તી મને અધૂરી તે
તેં કહી’તી મને અધૂરી તે
વાતના કંઈ વિચાર આવે છે
વાતના કંઈ વિચાર આવે છે
આજને મેં અનુભવી જ નથી
આજને મેં અનુભવી જ નથી
કાલના કંઈ વિચાર આવે છે
કાલના કંઈ વિચાર આવે છે
એક પથ્થરને જોઉં છું ત્યારે
એક પથ્થરને જોઉં છું ત્યારે
કાચના કંઈ વિચાર આવે છે
કાચના કંઈ વિચાર આવે છે
માત્ર તારા અને પછી તારા
માત્ર તારા અને પછી તારા
નામના કંઈ વિચાર આવે છે
નામના કંઈ વિચાર આવે છે