ભરત વિંઝુડાની ગઝલસંપદા/મન એમનું: Difference between revisions

Inserted a line between Stanza
(+1)
 
(Inserted a line between Stanza)
 
Line 5: Line 5:
છે મુલાયમ ને માસુમ વદન એમનું
છે મુલાયમ ને માસુમ વદન એમનું
હોય, એવું જ ઇચ્છું કે મન એમનું
હોય, એવું જ ઇચ્છું કે મન એમનું
આજ સામેથી આવ્યું ઇજન એમનું
આજ સામેથી આવ્યું ઇજન એમનું
જેમ આવ્યા કરે છે સપન એમનું
જેમ આવ્યા કરે છે સપન એમનું
થાય છે એક ઘરમાં મિલન એમનું
થાય છે એક ઘરમાં મિલન એમનું
સાવ છત જેવડું છે ગગન એમનું
સાવ છત જેવડું છે ગગન એમનું
ઘાસ પહેરીને ઊભી રહી ટેકરી
ઘાસ પહેરીને ઊભી રહી ટેકરી
સાવ ઢાંકી દઈને બદન એમનું
સાવ ઢાંકી દઈને બદન એમનું
માછલી ના તરે સાત સાગર સુધી
માછલી ના તરે સાત સાગર સુધી
સૌની માફક છે નક્કી વતન એમનું
સૌની માફક છે નક્કી વતન એમનું
મારા ખિસ્સામાં છે એના કરતાં વધુ અંગ ઉપર સુશોભિત છે ધન એમનું
 
મારા ખિસ્સામાં છે એના કરતાં વધુ  
અંગ ઉપર સુશોભિત છે ધન એમનું


<small>{{right|(મેં કહી કાનમાં જે વાત તને)}}</small></poem>}}
<small>{{right|(મેં કહી કાનમાં જે વાત તને)}}</small></poem>}}