31,544
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
દાવ દેવાનો થયો ત્યારે રમતમાં હોય નહીં, | દાવ દેવાનો થયો ત્યારે રમતમાં હોય નહીં, | ||
વાત પણ એવી કરે જાણે જગતમાં હોય નહીં! | વાત પણ એવી કરે જાણે જગતમાં હોય નહીં! | ||
કેન્દ્રસ્થાને હોય છે મારા જીવનમાં તે છતાં, | કેન્દ્રસ્થાને હોય છે મારા જીવનમાં તે છતાં, | ||
વારતા મારી જો વાંચો તો વિગતમાં હોય નહીં! | વારતા મારી જો વાંચો તો વિગતમાં હોય નહીં! | ||
તેય હારી જાય છે ક્યારેક કોઈ ખેલમાં, | તેય હારી જાય છે ક્યારેક કોઈ ખેલમાં, | ||
જીતવાની તે છતાં તેઓ શરતમાં હોય નહીં! | જીતવાની તે છતાં તેઓ શરતમાં હોય નહીં! | ||
એની પાસે જઈને શું કહેવું ને શું કરવું કહો, | એની પાસે જઈને શું કહેવું ને શું કરવું કહો, | ||
લત લગાડે છે અને પોતે એ લતમાં હોય નહીં! | લત લગાડે છે અને પોતે એ લતમાં હોય નહીં! | ||
આંસુઓ સાથે વહી નીકળી ગયેલું હોય છે, | આંસુઓ સાથે વહી નીકળી ગયેલું હોય છે, | ||
જોઉં છું ભીતરમાં તો કંઈ પણ બચતમાં હોય નહીં! | જોઉં છું ભીતરમાં તો કંઈ પણ બચતમાં હોય નહીં! | ||