31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
સૂની થઈ ગઈ છે સડક જાગતા રહો, | સૂની થઈ ગઈ છે સડક જાગતા રહો, | ||
મૃત્યુની આવી રહી છે મહક જાગતા રહો! | મૃત્યુની આવી રહી છે મહક જાગતા રહો! | ||
મારી તમારી પીઠની પછવાડે શું હશે, | મારી તમારી પીઠની પછવાડે શું હશે, | ||
પાછળ કીડીનાં હોય કટક જાગતા રહો! | પાછળ કીડીનાં હોય કટક જાગતા રહો! | ||
ઝખ્મો બધાય સાવ પડ્યા હોય છે ખૂલા, | ઝખ્મો બધાય સાવ પડ્યા હોય છે ખૂલા, | ||
નાખી ન જાય કોઈ નમક જાગતા રહો! | નાખી ન જાય કોઈ નમક જાગતા રહો! | ||
પોતાની જાતમાં જ ડૂબી ના જતા તમે, | પોતાની જાતમાં જ ડૂબી ના જતા તમે, | ||
જળમાં જ જળ થયું છે ગરક જાગતા રહો! | જળમાં જ જળ થયું છે ગરક જાગતા રહો! | ||
ઘરમાં જ હોઈએ તો બહુ ડર રહે નહીં, | ઘરમાં જ હોઈએ તો બહુ ડર રહે નહીં, | ||
છીએ બહાર ને છે ફલક જાગતા રહો! | છીએ બહાર ને છે ફલક જાગતા રહો! | ||
સૂતાં નિહાળી કરશે સ્વયમને સજા બહુ, | સૂતાં નિહાળી કરશે સ્વયમને સજા બહુ, | ||
છે આપણા ગુરુજી કડક જાગતા રહો! | છે આપણા ગુરુજી કડક જાગતા રહો! | ||