ભરત વિંઝુડાની ગઝલસંપદા/ધોળા-ઢસા: Difference between revisions

(Inserted a line between Stanza)
(જોડણી)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
{{gap}}ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,{{gap}}
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}બે ગામ વચ્ચે જોઉં થોડાં ગામડાં,
બે ગામ વચ્ચે જોઉં થોડાં ગામડાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}ખાલી મળી છે ઊભવા જેવી જગા,
ખાલી મળી છે ઊભવા જેવી જગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}વાંચી શકાશે એક ટૂંકી વારતા,
વાંચી શકાશે એક ટૂંકી વારતા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}અહીંયાય છે ને ત્યાંય છે કેવળ દગા,
અહીંયાંય છે ને ત્યાંય છે કેવળ દગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}જાણે થયાં છે એકબીજાનાં સગાં,
જાણે થયાં છે એકબીજાનાં સગાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


{{gap}}ગાગા લગા ગાગા લગાની જાતરા,
ગાગા લગા ગાગા લગાની જાતરા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.
{{right|ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.}}


<small>{{right|(તમારા માટે)}}</small></poem>}}
<small>{{right|(તમારા માટે)}}</small></poem>}}

Latest revision as of 02:55, 26 December 2025

૬૮
ધોળા-ઢસા

ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

બે ગામ વચ્ચે જોઉં થોડાં ગામડાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ખાલી મળી છે ઊભવા જેવી જગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

વાંચી શકાશે એક ટૂંકી વારતા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

અહીંયાંય છે ને ત્યાંય છે કેવળ દગા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

જાણે થયાં છે એકબીજાનાં સગાં,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

ગાગા લગા ગાગા લગાની જાતરા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.

(તમારા માટે)