અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત પૂર્વેનું ગીત|ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> :::::::::::અમે અમારી અંદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
:::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે | :::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે | ||
::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ | ::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ | ||
:::::::::::::::અજવાળાં કૈં કોરે રે | |||
:::::::::::::::ઊંડે ઊંડે અંધારામાં | |||
:::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે | |||
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે | :::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે | ||
:::::::::::::: | ::::::::::::::ક્યાંથી આવે ક્યાં લઈ જાતો | ||
:::::::::::::::કોઈ કશું ના જાણે રે | |||
:::::::::::::::મનમંદિરના દલ સકલને | |||
:::::::::::::::કોણ ઊલટથી તાણે રે! | |||
:::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે | :::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે | ||
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગામઝુરાપો | ગામઝુરાપો]] | જળમાં ઝીણી ચાંચ ઝબોળી નભને પીતું પંખી ભાળી ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/કોચીનું ડચ કબ્રસ્તાન | કોચીનું ડચ કબ્રસ્તાન]] | કેમ? કેમ? ના પાડ્યા છતાંય જિદ્દી છોકરાની જેમ ]] | |||
}} |
Latest revision as of 12:15, 28 October 2021
ગીત પૂર્વેનું ગીત
ભગીરથ બ્રહ્મભટ્ટ
અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
કલરવ કરતી ભીની સૌરભ
અજવાળાં કૈં કોરે રે
ઊંડે ઊંડે અંધારામાં
ઝીણું ઝીણું ઢોળે રે
ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
ક્યાંથી આવે ક્યાં લઈ જાતો
કોઈ કશું ના જાણે રે
મનમંદિરના દલ સકલને
કોણ ઊલટથી તાણે રે!
તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)