31,365
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
:સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.” | :સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.” | ||
:અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે. | :અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે. | ||
નર્મયુક્ત વિધાનો દ્વારા યોજેલા સંવાદને નર્મસંવાદ (Repartee) તરીકે ઓળખવામાં આવે છે. | :નર્મયુક્ત વિધાનો દ્વારા યોજેલા સંવાદને નર્મસંવાદ (Repartee) તરીકે ઓળખવામાં આવે છે. | ||
:જુઓ : Humour. | :જુઓ : Humour. | ||
'''Word શબ્દ''' | '''Word શબ્દ''' | ||