આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/I: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 160: Line 160:
:લાભશંકર ઠાકરની પંક્તિઓ :
:લાભશંકર ઠાકરની પંક્તિઓ :
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી!
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી!
ને ઊંચકી શકાતું નથી મૌન’.
ને ઊંચકી શકાતું નથી મૌન’.</poem>'''}}
'''Invocation આહ્‌વાન'''</poem>'''}}
'''Invocation આહ્‌વાન'''
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્‌વાન કરે છે. આ આહ્‌વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્‌વાન છે.
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્‌વાન કરે છે. આ આહ્‌વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્‌વાન છે.
'''Irony વક્રતા'''
'''Irony વક્રતા'''