અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શું રચાશે?| યશવંત વાઘેલા}} <poem> હે વાલ્મીકિ! એક પારધી દ્વારા ક...")
 
No edit summary
 
Line 16: Line 16:
શું રચાશે?
શું રચાશે?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પથિક પરમાર/ચાલીએ | ચાલીએ]]  | ભ્રમણાની કાંચળીઓ ફગાવીને ચાલીએ ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ વૈદ્ય/અહીં | અહીં]]  | નથી રહ્યાં ઘર, નથી ગામ, નથી નદી,  ]]
}}

Latest revision as of 12:27, 28 October 2021


શું રચાશે?

યશવંત વાઘેલા

હે વાલ્મીકિ!
એક પારધી દ્વારા
ક્રૌંચ પક્ષીની હત્યાથી
તમારો શોક
શ્લોકત્વ પામ્યો,
અને રચાયું રામાયણ...
પણ,
અમારી
રોજની
આ ચીસ
અને... ચિચિયારીઓમાંથી
શું રચાશે?