31,365
edits
(+1) |
No edit summary |
||
| Line 117: | Line 117: | ||
હવે આપણે ‘પારિજાત’નું ભાવવિશ્વ અવલોકીશું. રાજેન્દ્રની આ પ્રકારની કવિતાનો એ વળી નોખો જ આવિર્ભાવ છે. | હવે આપણે ‘પારિજાત’નું ભાવવિશ્વ અવલોકીશું. રાજેન્દ્રની આ પ્રકારની કવિતાનો એ વળી નોખો જ આવિર્ભાવ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
પારિજાત | પારિજાત | ||
| Line 134: | Line 134: | ||
{{gap|4em}}–માં દેવતરુના ઓછાયે | {{gap|4em}}–માં દેવતરુના ઓછાયે | ||
{{gap|4em}}લહું | {{gap|4em}}લહું | ||
કેસરધવલ તેજ મ્હોરતું પ્રભાત,</poem>}} | કેસરધવલ તેજ મ્હોરતું પ્રભાત,</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રચનામાં યે બાહ્ય પ્રકૃતિ તો જાણે નિમિત્ત માત્ર છે : અથવા, કહો કે objective correlative માત્ર છે; જ્યારે કાવ્યનાયકના સંવિદ્નો રહસ્યસભર ઉઘાડ જ મુખ્ય વસ્તુ છે. પરોઢના ભળભાંખળાનું આછાં તેજઝમતું અંધારું, અવકાશમાં આછી તગતગતી નિર્મળ પારદર્શી આભા, અને એ રહસ્યભર્યા પરિવેશમાં ઓતપ્રોત કેસરધવલ પુષ્પોથી મઘમઘતું પારિજાત વૃક્ષ – આ આખું ય દશ્ય જાણે અપાર્થિવ ઝાંય ધરે છે, અને એના દ્રષ્ટાનું આંતરવિશ્વ પણ સાથોસાથ પ્રતિબિંબિત થઈ ઊઠે છે. પારિજાત આમે ય ‘દેવતરુ’ તરીકે પ્રસિદ્ધ છે. એની મીઠી સુવાસ માનવહૃદયને વિરલ પ્રસન્નતાથી ભરી દે છે. એના શ્વસન માત્રથી માનવચેતનાનો યુગયુગથી થીજી ગયેલો અંશ એકદમ ઓગળી જાય છે. (યોગને માર્ગે જનારા કેટલાક સાધકો સ્વરૂપાનુસંધાન અર્થે આવા કોઈ ને કોઈ પુષ્પનો સ્વીકાર કરતા હોય એમ પણ જોવા મળશે.) પારિજાતની સુવાસ અહીં કાવ્યનાયકને સહજ જ રહસ્યાનુભૂતિના લોકમાં ખેંચી જાય છે. સહૃદયો અહીં નોંધશે કે આ રચનામાં ય અંધકાર-પ્રકાશની સંધિક્ષણ રજૂ થઈ છે. પારદર્શી અંધકારમાં શ્વેતપુંજ-શું પારિજાત સ્વયં એક રહસ્યમય ઉપસ્થિતિ બને છે. સમગ્ર રચનાના કેન્દ્રમાં એ સંવિધાયક પ્રતીક બની રહે છે. નોંધવું જોઈએ કે વનવેલીના સમથળ સંવાદી લયમાં ઋજુકોમળ પદાવલિનો સુભગ યોગ સધાયો છે. | આ રચનામાં યે બાહ્ય પ્રકૃતિ તો જાણે નિમિત્ત માત્ર છે : અથવા, કહો કે objective correlative માત્ર છે; જ્યારે કાવ્યનાયકના સંવિદ્નો રહસ્યસભર ઉઘાડ જ મુખ્ય વસ્તુ છે. પરોઢના ભળભાંખળાનું આછાં તેજઝમતું અંધારું, અવકાશમાં આછી તગતગતી નિર્મળ પારદર્શી આભા, અને એ રહસ્યભર્યા પરિવેશમાં ઓતપ્રોત કેસરધવલ પુષ્પોથી મઘમઘતું પારિજાત વૃક્ષ – આ આખું ય દશ્ય જાણે અપાર્થિવ ઝાંય ધરે છે, અને એના દ્રષ્ટાનું આંતરવિશ્વ પણ સાથોસાથ પ્રતિબિંબિત થઈ ઊઠે છે. પારિજાત આમે ય ‘દેવતરુ’ તરીકે પ્રસિદ્ધ છે. એની મીઠી સુવાસ માનવહૃદયને વિરલ પ્રસન્નતાથી ભરી દે છે. એના શ્વસન માત્રથી માનવચેતનાનો યુગયુગથી થીજી ગયેલો અંશ એકદમ ઓગળી જાય છે. (યોગને માર્ગે જનારા કેટલાક સાધકો સ્વરૂપાનુસંધાન અર્થે આવા કોઈ ને કોઈ પુષ્પનો સ્વીકાર કરતા હોય એમ પણ જોવા મળશે.) પારિજાતની સુવાસ અહીં કાવ્યનાયકને સહજ જ રહસ્યાનુભૂતિના લોકમાં ખેંચી જાય છે. સહૃદયો અહીં નોંધશે કે આ રચનામાં ય અંધકાર-પ્રકાશની સંધિક્ષણ રજૂ થઈ છે. પારદર્શી અંધકારમાં શ્વેતપુંજ-શું પારિજાત સ્વયં એક રહસ્યમય ઉપસ્થિતિ બને છે. સમગ્ર રચનાના કેન્દ્રમાં એ સંવિધાયક પ્રતીક બની રહે છે. નોંધવું જોઈએ કે વનવેલીના સમથળ સંવાદી લયમાં ઋજુકોમળ પદાવલિનો સુભગ યોગ સધાયો છે. | ||
| Line 167: | Line 167: | ||
રાજેન્દ્રની ‘સ્મરણ,’ આ પ્રકારની, વિશિષ્ટ રચના છે. વર્ષાનું જલભીનું વાતાવરણ અહીં કાવ્યનાયકની રહસ્યાનુભૂતિ માટે નિમિત્ત બને છે. આકાશમાં આષાઢી મેઘનો ગોરંભો, વર્ષાનું પ્રથમ રોમાંચક વર્ષણ, ભીની ધરતીમાંથી ઊઠતી મીઠીમદીલી સુગંધ અને એના શ્વસન સાથે એકાએક કાવ્યનાયકના મનના વ્યાપારોનો લોપ... તેની ચેતના એકાએક જ વર્તમાનના સંદર્ભોથી મુક્ત બને છે. હિંડોળાનું એકધારું લયાત્મક ઝૂલન એમાં ઉદ્દીપક બળ બને છે. આ રચનામાં રહસ્યમયી સત્તા કાવ્યનાયકને પ્રિયા રૂપે પ્રત્યક્ષ થાય છે. એની પ્રથમ ઝાંખી તેને આ રીતે થાય છે : | રાજેન્દ્રની ‘સ્મરણ,’ આ પ્રકારની, વિશિષ્ટ રચના છે. વર્ષાનું જલભીનું વાતાવરણ અહીં કાવ્યનાયકની રહસ્યાનુભૂતિ માટે નિમિત્ત બને છે. આકાશમાં આષાઢી મેઘનો ગોરંભો, વર્ષાનું પ્રથમ રોમાંચક વર્ષણ, ભીની ધરતીમાંથી ઊઠતી મીઠીમદીલી સુગંધ અને એના શ્વસન સાથે એકાએક કાવ્યનાયકના મનના વ્યાપારોનો લોપ... તેની ચેતના એકાએક જ વર્તમાનના સંદર્ભોથી મુક્ત બને છે. હિંડોળાનું એકધારું લયાત્મક ઝૂલન એમાં ઉદ્દીપક બળ બને છે. આ રચનામાં રહસ્યમયી સત્તા કાવ્યનાયકને પ્રિયા રૂપે પ્રત્યક્ષ થાય છે. એની પ્રથમ ઝાંખી તેને આ રીતે થાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નયને લહાય એની નયને જ છવિ | {{Block center|'''<poem>‘નયને લહાય એની નયને જ છવિ | ||
{{gap}}નહિવત્ છાયા એની | {{gap}}નહિવત્ છાયા એની | ||
{{gap}}વિકલ્પ વિહીન મન મહીં’ | {{gap}}વિકલ્પ વિહીન મન મહીં’ | ||
| Line 174: | Line 174: | ||
{{gap}}તેજનો તોખાર આવે કોણ તે સવાર? | {{gap}}તેજનો તોખાર આવે કોણ તે સવાર? | ||
{{gap}}વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને | {{gap}}વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને | ||
{{gap}}ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર.’</poem>}} | {{gap}}ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– કાવ્યનાયકને એ રહસ્યમયીનો ‘લય’ ‘લહેકો’ ‘સૂર’ ‘શબ્દ’ ચિરપરિચિત લાગ્યા કરે છે. પણ તેનું પ્રત્યક્ષ દર્શન થયું નથી. તેથી અંતરમાં ઊંડે ઊંડે વ્યાકુળતા જન્મી પડે છે. છેવટે દીર્ઘ પ્રતીક્ષાનો, અવિરત ખોજનો, થાક તેને વરતાય છે; અને અનેક અંતરય વટાવ્યા પછી તેની એક અપાર્થિવ છાયા પ્રત્યક્ષ થાય છે : ‘બકુલતરુની છાંય મહીં / આનંદવિભોર તને લહી.’ પણ, આ કોઈ સંસારી યુગલનું મિલન નથી; ગુહ્યતમ તત્ત્વ જોડેનું અનુસંધાન એ છે. | – કાવ્યનાયકને એ રહસ્યમયીનો ‘લય’ ‘લહેકો’ ‘સૂર’ ‘શબ્દ’ ચિરપરિચિત લાગ્યા કરે છે. પણ તેનું પ્રત્યક્ષ દર્શન થયું નથી. તેથી અંતરમાં ઊંડે ઊંડે વ્યાકુળતા જન્મી પડે છે. છેવટે દીર્ઘ પ્રતીક્ષાનો, અવિરત ખોજનો, થાક તેને વરતાય છે; અને અનેક અંતરય વટાવ્યા પછી તેની એક અપાર્થિવ છાયા પ્રત્યક્ષ થાય છે : ‘બકુલતરુની છાંય મહીં / આનંદવિભોર તને લહી.’ પણ, આ કોઈ સંસારી યુગલનું મિલન નથી; ગુહ્યતમ તત્ત્વ જોડેનું અનુસંધાન એ છે. | ||