અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/મુક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિ|ઉષા ઉપાધ્યાય/}} <poem> નળ કરે છળ તો ત્યજી શકે દમયંતી, રામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મુક્તિ|ઉષા ઉપાધ્યાય | {{Heading|મુક્તિ|ઉષા ઉપાધ્યાય}} | ||
<poem> | <poem> | ||
Line 19: | Line 19: | ||
તેજે છલકાતો... | તેજે છલકાતો... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =બા ન હોય ત્યારે | |||
|next = મેશ | |||
}} |
Latest revision as of 10:56, 29 October 2021
મુક્તિ
ઉષા ઉપાધ્યાય
નળ કરે છળ
તો ત્યજી શકે દમયંતી,
રામ કહે “બળ”
તો છોડી શકે સીતા;
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રાવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજે છલકાતો...