અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત ડાંગોદરા ‘સંગીત’/ટહુકા અરે!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટહુકા અરે!| જયંત ડાંગોદરા ‘સંગીત’}} <poem> આભથી ખરતું પીંછું જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|કવિલોક, સપ્ટે.-ઑક્ટો.}} | {{Right|કવિલોક, સપ્ટે.-ઑક્ટો.}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/એક વર્ચ્યુઅલ કવિતા | એક વર્ચ્યુઅલ કવિતા]] | લ્યો! વાંચો હવે! વર્ચ્યુઅલ કવિતા!]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રેશ મકવાણા નારાજ'/ચિચિયારીઓનાં ટોળાં | ચિચિયારીઓનાં ટોળાં ]] | હફાક દઈને હડી કાઢતાં ભાગ્યા પંખી ભોળા... ]] | |||
}} |
Latest revision as of 13:13, 29 October 2021
ટહુકા અરે!
જયંત ડાંગોદરા ‘સંગીત’
આભથી ખરતું પીંછું જોઈ સતત લાગ્યા કરે,
કોઈ હળવા હાથથી જાણે ઉદાસી ચીતરે!
રાત અંગેઅંગ વીંધાઈ ગઈ તો શું થયું?
ઘાવ ઝળહળતા મળ્યા છે ભેટમાં તો આખરે.
હું દટાઈને ફરીથી ઊર્ધ્વગામી થાઉં છું,
હુંય તારી જેમ બસ આવ્યા કરું સમયાંતરે.
આંખ ને બ્રહ્માંડ વચ્ચે ભેદ ભૂંસાઈ ગયો,
જોઉં છું તો જાત જાગીને ઉભય વચ્ચે તરે!
મૌન બળબળતું રહ્યું વૈશાખના તડકા સમું,
ને હજી કોકિલ કરે એકાંતમાં ટહુકા અરે!
કવિલોક, સપ્ટે.-ઑક્ટો.