33,055
edits
No edit summary |
No edit summary |

| Line 286: | Line 286: | ||
બળી રહું અંદરબ્હાર ત્યારે | બળી રહું અંદરબ્હાર ત્યારે | ||
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે | ઊઠે ઉરે એ મુજ ને વસી રહે | ||
વસી રહે ને વિલસી તહીં રહે. | વસી રહે ને વિલસી તહીં રહે.</poem>}} | ||
</poem>}} | |||
( ગુજરાત ){{gap|10em}}'''મન:સુખલાલ ઝવેરી''' | {{center|( ગુજરાત ){{gap|10em}}'''મન:સુખલાલ ઝવેરી'''}} | ||
| Line 335: | Line 335: | ||
{{center|જીવંત કાલ-અંતરે
(ગુલબંકી)}} | {{center|'''જીવંત કાલ-અંતરે'''
(ગુલબંકી)}} | ||
{{Block center|<poem>વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો, | {{Block center|<poem>વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો, | ||
| Line 352: | Line 352: | ||
ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !</poem>}} | ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !</poem>}} | ||
{{center|(કુમાર){{gap|10em}}'''રમણલાલ સોની'''}} | |||
| Line 398: | Line 398: | ||
તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?</poem>}} | તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?</poem>}} | ||
{{center|(ગુજરાત){{gap|10em}}પૂજાલાલ}} | {{center|(ગુજરાત){{gap|10em}}'''પૂજાલાલ'''}} | ||
| Line 526: | Line 526: | ||
{{center|'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)}} | {{center|'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)}} | ||
નિર્દોષ ને નિર્મળ આંખ તારી, | {{Block center|<poem>નિર્દોષ ને નિર્મળ આંખ તારી, | ||
હતી હજી યૌવનની અજાણી, | હતી હજી યૌવનની અજાણી, | ||
કીધો હજી સાસરવાસ કાલે– | કીધો હજી સાસરવાસ કાલે– | ||
| Line 549: | Line 549: | ||
વસંત તે શેં જીવલેણ નિવડી! | વસંત તે શેં જીવલેણ નિવડી! | ||
સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે | સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે | ||
કુટુંબની તો નવમંજરી ગઈ. ૫ | કુટુંબની તો નવમંજરી ગઈ. ૫</poem>}} | ||
{{center|( પ્રસ્થાન ){{gap|10em}}હરિશ્ચંદ્ર ભટ્ટ}} | {{center|( પ્રસ્થાન ){{gap|10em}}'''હરિશ્ચંદ્ર ભટ્ટ'''}} | ||
| Line 597: | Line 597: | ||
{{center|'''અસુરૂં ઐક્ય'''
(શિખરિણી)}} | {{center|'''અસુરૂં ઐક્ય'''
(શિખરિણી)}} | ||
વીણા ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો | {{Block center|<poem>વીણા ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો | ||
સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા | સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા | ||
ગયો ત્યાં તું રૂઠી, મગરૂર મને ખોખરી બજી; | ગયો ત્યાં તું રૂઠી, મગરૂર મને ખોખરી બજી; | ||
| Line 613: | Line 613: | ||
શમ્યાં મારાં મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડીરડી, | શમ્યાં મારાં મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડીરડી, | ||
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી! | હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!</poem>}} | ||
{{center|(નવચેતન){{gap|10em}}'''નંદલાલ જોષી'''}} | {{center|(નવચેતન){{gap|10em}}'''નંદલાલ જોષી'''}} | ||
| Line 1,019: | Line 1,019: | ||
{{center|(મન્દાક્રાંતા) | {{center|'''ન્યાય'''
(મન્દાક્રાંતા)}} | ||
{{Block center|<poem>“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી, | {{Block center|<poem>“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી, | ||
| Line 1,069: | Line 1,069: | ||
{{Gap|4em}}( અનુષ્ટુપ્ ) | {{Gap|4em}}( અનુષ્ટુપ્ ) | ||
“નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને, | |||
શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે. | શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે. | ||
ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને, | ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને, | ||
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.</poem>}} | “મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.</poem>}} | ||
{{center|(ઉર્મી){{gap|10em}}સનાતન જ. બુચ.}} | {{center|(ઉર્મી){{gap|10em}}'''સનાતન જ. બુચ.'''}} | ||
{{center| | {{center|'''સૃષ્ટિસમ્રાટ્'''
(રાગ સોરઠ)}} | ||
{{Block center|<poem>વિરમે તિમિરભરી ભયરાત, | {{Block center|<poem>વિરમે તિમિરભરી ભયરાત, | ||
| Line 1,110: | Line 1,110: | ||
{{center| | {{center|'''હું'''
(પૃથ્વી)}} | ||
{{Block center|<poem>અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું, | {{Block center|<poem>અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું, | ||
| Line 1,130: | Line 1,130: | ||
{{center| | {{center|'''અંધાના ઉદ્ગાર'''
(શાર્દૂલવિક્રીડિત)}} | ||
{{Block center|<poem>ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ | {{Block center|<poem>ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ | ||
| Line 1,198: | Line 1,198: | ||
{{center|વણકરને}} | {{center|'''વણકરને'''}} | ||
{{Block center|<poem>વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ | {{Block center|<poem>વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ | ||
| Line 1,270: | Line 1,270: | ||
{{center|'''બે મુક્તકો'''}} | {{center|'''બે મુક્તકો'''}} | ||
{{Block center| | {{Block center|<poem>શોભા ભલેને જનચિત્ત માને, | ||
નિર્માણ કિંતુ ઉપયોગ માટે; | નિર્માણ કિંતુ ઉપયોગ માટે; | ||
તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે | તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે | ||
| Line 1,278: | Line 1,278: | ||
વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે; | વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે; | ||
વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે, | વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે, | ||
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.</poem> | પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.</poem>}} | ||
{{center|(કુમાર){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ'''}} | {{center|(કુમાર){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ'''}} | ||
| Line 1,303: | Line 1,303: | ||
{{center|'''બે પાદપૂર્તિઓ'''}} | {{center|'''બે પાદપૂર્તિઓ'''}} | ||
{{Block center| | {{Block center|<poem>ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને, | ||
હજામ કાપે ન કદી સ્વ-બાલને, | હજામ કાપે ન કદી સ્વ-બાલને, | ||
ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, | ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, | ||
| Line 1,311: | Line 1,311: | ||
બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; | બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; | ||
“લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી, | “લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી, | ||
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”</poem> | ‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”</poem>}} | ||
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''નટવરલાલ પ્રભુલાલ બુચ'''}} | {{center|(પ્રસ્થાન){{gap|10em}}'''નટવરલાલ પ્રભુલાલ બુચ'''}} | ||