33,794
edits
(+1) |
(+1) |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem>હાથમાં લીધાં કલમ ને દોત, | {{Block center|<poem>હાથમાં લીધાં કલમ ને દોત, | ||
પાસે બળે દીવાની જ્યોત.... | પાસે બળે દીવાની જ્યોત.... | ||
રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો, | રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો, | ||
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો, | કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો, | ||
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત! | ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત! | ||
પાસે બળે દીવાની જ્યોત.... | {{right|પાસે બળે દીવાની જ્યોત....}} | ||
કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા, | કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા, | ||
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા, | તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા, | ||
આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત! | આયખું આખું મેં ગોતી, લે, તુંય એ ગોત! | ||
પાસે બળે દીવાની જ્યોત.... | {{right|પાસે બળે દીવાની જ્યોત....}} | ||
હાથમાં લીધાં કલમ ને દોત. | {{right|હાથમાં લીધાં કલમ ને દોત.}} | ||
{{right|૧૯-૧-’૮૪}}</poem>}} | {{right|૧૯-૧-’૮૪}}</poem>}} | ||
<br> | <br> | ||