ધીરેન્દ્ર મહેતાની કવિતા/સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ: Difference between revisions
+૧ |
જોડણી |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
અવરજવર કરે જ છે.. | અવરજવર કરે જ છે.. | ||
પેલી પારની હવા | પેલી પારની હવા | ||
શ્વાસમાં લઈને | |||
ઉચ્છ્વાસમાં છોડું છું | ઉચ્છ્વાસમાં છોડું છું | ||
એ આ પારની હવામાં | એ આ પારની હવામાં | ||
ભળે છે; | ભળે છે; | ||
એ તારા | એ તારા શ્વાસમાં દાખલ થઈને | ||
તારા લોહીમાં | તારા લોહીમાં | ||
ઉત્પન્ન કરે, | નવો લય ઉત્પન્ન કરે, | ||
શક્ય છે. | શક્ય છે. | ||
તારી ધરતી પર | તારી ધરતી પર | ||
વહેતાં કે ઊછળતાં ખળખળ જળમાં | વહેતાં કે ઊછળતાં ખળખળ જળમાં | ||
| Line 24: | Line 25: | ||
આ નભની નીલિમા... | આ નભની નીલિમા... | ||
એના કંઈ ભાગલા કે ટુકડા હશે? | એના કંઈ ભાગલા કે ટુકડા હશે? | ||
સામે પાર | સામે પાર | ||
બંદૂક તાકીને સૂતેલા ઓ દોસ્ત! | બંદૂક તાકીને સૂતેલા ઓ દોસ્ત! | ||