ધીરેન્દ્ર મહેતાની કવિતા/અમદાવાદના મિત્રોને - વતનમાંથી: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
ન સચવાય અહીંની મોકળાશમાં.
ન સચવાય અહીંની મોકળાશમાં.
મને ક્યાં રહ્યો છે,
મને ક્યાં રહ્યો છે,
ક્યારે રહ્યો છે વસવસો
ક્યારેય રહ્યો છે વસવસો
પંખીઓનો મધુરવ ન સાંભળ્યાનો
પંખીઓનો મધુરવ ન સાંભળ્યાનો
તમારા કાવ્યછંદો સાંભળ્યા પછી?...
તમારા કાવ્યછંદો સાંભળ્યા પછી?...
Line 27: Line 27:
પ્રશ્ન વંચાય છે આવોઃ
પ્રશ્ન વંચાય છે આવોઃ
કોણ છો તમે.. કોણ છો તમે?
કોણ છો તમે.. કોણ છો તમે?
‘અ' ગ્રેડના કેદીની જેમ
‘એ' ગ્રેડના કેદીની જેમ
તમામ સુખસગવડોની વચ્ચે હું કેદીઃ
તમામ સુખસગવડોની વચ્ચે હું કેદીઃ
સંગી-વિહોણો.
સંગી-વિહોણો.
Line 45: Line 45:
મને તો પાડી છે મિત્રો, તમે તીખાશની ટેવ.
મને તો પાડી છે મિત્રો, તમે તીખાશની ટેવ.
(એ તીખાશનો તણખો જ રાખી શકે છે.
(એ તીખાશનો તણખો જ રાખી શકે છે.
{{right|પ્રજ્વલિત મારા પ્રાણને.)}}
{{gap|4em}}પ્રજ્વલિત મારા પ્રાણને.)
અને  
અને  
મારા ચહેરાની ફિક્કાશને જોઈને
મારા ચહેરાની ફિક્કાશને જોઈને
Line 77: Line 77:
ખોદીખોદીને હું કાઢું છું
ખોદીખોદીને હું કાઢું છું
અને
અને
એમાંથી રાચું છું
એમાંથી રચું છું
તમારી છવિ.
તમારી છવિ.
પણ... પણ
પણ... પણ