ધીરેન્દ્ર મહેતાની કવિતા/વ્રજવાણી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
આખી ઘટનાને ભીતરમાં જોયા કરતું આ વ્રજવાણી,
આખી ઘટનાને ભીતરમાં જોયા કરતું આ વ્રજવાણી,
ચારે બાજુ ખોડાઈને એમ જ ઊભી આહીરાણી...
ચારે બાજુ ખોડાઈને એમ જ ઊભી આહીરાણી...
{{gap}}રેતી થઈને વીખરાયા છે,
{{gap|3em}}રેતી થઈને વીખરાયા છે,
{{gap}}પથ્થર થઈને પછડાયા છે,
{{gap|3em}}પથ્થર થઈને પછડાયા છે,
{{gap}}તૂટ્યા અડધે રસ્તે સૂરઃ
{{gap|3em}}તૂટ્યા અડધે રસ્તે સૂરઃ
{{gap}}ઢોલી ક્યાંય ગયો છે દૂર?
{{gap|3em}}ઢોલી ક્યાંય ગયો છે દૂર?
આ વકાસ્યા મોઢા જેવો સૂનો સાવ જ ચોક જો,
આ વકાસ્યા મોઢા જેવો સૂનો સાવ જ ચોક જો,
ઊતરો એમાં આવીને ગાણું થઈને કો’ક તો!
ઊતરો એમાં આવીને ગાણું થઈને કો’ક તો!
Line 18: Line 18:
આ જ ચોકમાં ધૂમ મચવશે રાસ રમી વ્રજવાણી..
આ જ ચોકમાં ધૂમ મચવશે રાસ રમી વ્રજવાણી..
{{right|૧૯-૧૨-૧૯૯૮}}</poem>}}
{{right|૧૯-૧૨-૧૯૯૮}}</poem>}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:35, 20 February 2026

૩૦.
વ્રજવાણી*[1]

આખી ઘટનાને ભીતરમાં જોયા કરતું આ વ્રજવાણી,
ચારે બાજુ ખોડાઈને એમ જ ઊભી આહીરાણી...
રેતી થઈને વીખરાયા છે,
પથ્થર થઈને પછડાયા છે,
તૂટ્યા અડધે રસ્તે સૂરઃ
ઢોલી ક્યાંય ગયો છે દૂર?
આ વકાસ્યા મોઢા જેવો સૂનો સાવ જ ચોક જો,
ઊતરો એમાં આવીને ગાણું થઈને કો’ક તો!
અને પડે જો ઢોલક માથે સીધી આ થાપ જો,
નથી કોઈ તમે એમાં તાલ ધીમે આપજો.
ઘૂમે છે ચોફેર હવામાં કેવી લેઈ લચીલી લાંક,
ધમધમ છાતીમાં કે દૂર ધરા પર ઠેક પડે છે ક્યાંક!
ચેહ ઉપરથી ફરીફરીને આમ ઊતરશે આહીરાણી,
આ જ ચોકમાં ધૂમ મચવશે રાસ રમી વ્રજવાણી..
૧૯-૧૨-૧૯૯૮

  1. * કચ્છ વાગડમાં આવેલું ગામ, ત્યાં ઢોલી પાછળ જીવ દેનારી આહીરાણીઓની કથા પ્રસિધ્ધ છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.