સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ટૂંકી વાર્તા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 7: Line 7:
એક દેડકો અને દેડકી સરોવરકિનારે રહે. ત્યાં હાથી પાણી પીવા આવ્યા, દેડકીને થયું કે મારાં નાનાં નાનાં બચ્ચાં આના પગ નીચે ચગદાઈ જશે. તેણે પેલા હાથીઓને કહ્યું :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
{{gap}}છાપરાપગના હાથિયા રે  
{{gap}}છાપરાપગના હાથિયા રે  
{{gap}}મારાં રતન ચગદાશે.
{{gap}}મારાં રતન ચગદાશે.
હાથીઓ કહે : જા રાંડ દેડકી રે,
હાથીઓ કહે : જા રાંડ દેડકી રે,
{{gap}}તને કોણ દેખે છે!</poem>}}
{{gap}}તને કોણ દેખે છે!</poem>'''}}
દેડકીને આ અપમાન લાગ્યું. તેણે દેડકાને ફરિયાદ કરી :

{{Block center|<poem>{{gap}}વાડમાં બેઠા ઠાકરા રે
{{Block center|'''<poem>{{gap}}વાડમાં બેઠા ઠાકરા રે
{{gap}}લોક તો દેડકી કહે છે!
{{gap}}લોક તો દેડકી કહે છે!
દેડકાએ આશ્વાસન આપ્યું :
દેડકાએ આશ્વાસન આપ્યું :
{{gap}}જાઓ ગોરાંદે પાતળાં રે
{{gap}}જાઓ ગોરાંદે પાતળાં રે
{{gap}}ઝાંખર ઝખ મારે છે!</poem>}}
{{gap}}ઝાંખર ઝખ મારે છે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આટલા નાના ટુચકામાં કર્તા ઘણું કહે છે. સ્ત્રીનું મોટામાં મોટું અપમાન તેને અદર્શનીય તુચ્છ કહેવી એ છે. સ્ત્રી અપમાન વખતે ધણીને નહિ તો બીજા કોને ફરિયાદ કરે? અને દુનિયાના ધોરણે અંકાતી તુચ્છતા ઢાંકવાનું સાધન પરસ્પર પ્રશંસા કરી આત્મસંતોષ મેળવવા સિવાય બીજું શું છે? તેમાં પણ આવી પ્રશંસાનિષ્પન્ન આત્મપ્રતારણા પતિ-પત્નીમાં સૌથી વધારે સંભવિત છે. દેડકી દેડકાને ‘ઠાકરા’ કહે છે, ને દેડકો તેને ’ગોરાંદે પાતળાં’ કહે છે! પછી દુનિયાના બધાં માણસો, ગમે તેવાં મોટાં હોય તોપણ ‘ઝાંખરાં’ ઝખ મારે છે!’