આચમની/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આચમની}} {{Poem2Open}} ૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે'માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલા...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|કૃતિ-પરિચય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે'માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલાં પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂક્તાં આનંદ અનુભવીએ છીએ. | ૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે'માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલાં પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂક્તાં આનંદ અનુભવીએ છીએ. | ||
Latest revision as of 03:33, 17 March 2026
કૃતિ-પરિચય
૧૯૯૫-૯૬નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે’માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલાં પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂક્તાં આનંદ અનુભવીએ છીએ. ‘આભલાં’ના ચમકારાની જેમ જ ‘આચમની’ની અંજલિઓ પણ વાચકો માટે એવી જ તૃપ્તિદાયક નીવડશે એવી આશા છે.
→