34,494
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
[અખાની વાણી જુસ્સાદાર, ચોટવાળી અને સીધી છે. સમાજમાં ધર્મને નામે જે વહેમ, ખોટા આચાર અને દંભ ચાલતા હોય છે તેની ઉપર એ કડકમાં કડક પ્રહાર કરે છે. કોઈ વાર એ સીધી ટીકા કરે છે, તો કોઈ વાર હસી કાઢે છે. બહુ જ ટૂંકામાં મર્માળી વાણીમાં એ આપણા મનને અસર કરે છે. આમાં એને કહેવતો, ઉખાણાં, દાખલા, વગેરે બહુ કામ આવે છે. ઘરગથ્થુ દૃષ્ટાંતો લઈને એ આપણી આગળ હસવા જેવાં ચિત્ર ખડાં કરે છે અને એ રીતે સામા પક્ષને ઉતારી પાડે છે. | [અખાની વાણી જુસ્સાદાર, ચોટવાળી અને સીધી છે. સમાજમાં ધર્મને નામે જે વહેમ, ખોટા આચાર અને દંભ ચાલતા હોય છે તેની ઉપર એ કડકમાં કડક પ્રહાર કરે છે. કોઈ વાર એ સીધી ટીકા કરે છે, તો કોઈ વાર હસી કાઢે છે. બહુ જ ટૂંકામાં મર્માળી વાણીમાં એ આપણા મનને અસર કરે છે. આમાં એને કહેવતો, ઉખાણાં, દાખલા, વગેરે બહુ કામ આવે છે. ઘરગથ્થુ દૃષ્ટાંતો લઈને એ આપણી આગળ હસવા જેવાં ચિત્ર ખડાં કરે છે અને એ રીતે સામા પક્ષને ઉતારી પાડે છે. | ||
૧. | ૧. '''ખેડે'''– ક્ષેત્રમાં. સં. ‘ખેટક’ શબ્દ લઈએ તો ગામમાં. ૬. '''બોખ''' – ડોલ. ૧૦. વ્યાસ પણ વેશ્યા જેવો જ છે. પોતાની વિદ્યા દ્વારા કમાણી કરવા ઇચ્છે છે. ૧૪. ભૂતકાળમાં જે મોટાં સ્ત્રીપુરુષો થઈ ગયાં તેમની મયા (કૃપા) વાંછે છે, એટલે કે તેમનાં ચરિત્ર ગાઈ રોટલો રળવા માગે છે, મનમાં બોધ ઉતારવા માગતો નથી. ૨૦. નાનપણમાં બાળકને જન્મ આપે તો પછી (‘વળતી’) સારી રીતે એના શરીરનો બાંધો વિકાસ પામે નહિ. ૨૯. ગ્રહો પોતે જ પરાધીન છે અને પીડાય છે, એમનાથી ડરવું શા માટે? ૩૭. એવી — તીરથમાં પ્રભુની સ્થાપના કરવાની – બુદ્ધિ. ૩૯. જેને સંસારની લાલસા-રૂપી ઝેર લાગ્યું નથી તે જ જીવતો છે. બીજા જીવતા પણ મૂએલા છે. એમને લીધે જ, જે ગણવી હોય તો, આભડછેટ થાય છે એમ કહેવાય, પણ તે તો બીજાઓની - અંત્યજોની બાબતમાં આભડછેટ જુએ છે. પોતાની અંદર છે તે જોતા નથી. ૪૪. માણસ અવગત થાય છે એમ જે વહેમ છે તેની સામે સચોટ પ્રહાર છે. ૪૫. '''ખટ'''-છ. '''દર્શન''' -ધર્મ સમજવાના માર્ગો.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે વાગ્યો ઢોલ; | {{Block center|<poem>જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે વાગ્યો ઢોલ; | ||