સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સરોવરમાં ઊભેલો બગ: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સરોવરમાં ઊભેલો બગ}}
{{Heading|સરોવરમાં ઊભેલો બગ|નરસિંહરાવ}}
{{Block center|<poem>ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો,
{{Block center|<poem>ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો,
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો!
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો!
એમાં આ ઊજળો બરફ શો બગ ઊભેલો,
એમાં આ ઊજળો બરફ શો બગ ઊભેલો,
ને ચોગમ સૂકું રાન પડ્યું જેનો નહિ છેડો;
ને ચોગમ સૂકું રાન પડ્યું જેનો નહિ છેડો;
તે મૂકીને પાર નજર બગ નાંખે લાંબી, ૫
તે મૂકીને પાર નજર બગ નાંખે લાંબી, ૫
કરીને ઊંચી ડોક, જુએ જ્યાં ભૂમિ વિરામી,
કરીને ઊંચી ડોક, જુએ જ્યાં ભૂમિ વિરામી,
ને વળી તેની પાર ઊંડા નભમાંહી નિહાળે,
ને વળી તેની પાર ઊંડા નભમાંહી નિહાળે,
નવ લેખે નિજ છાંય પડી જે જળમાં મહાલે.
નવ લેખે નિજ છાંય પડી જે જળમાં મહાલે.
હું પણ આ જગરાન મહીં ઊભો રહી ઝાંખું
હું પણ આ જગરાન મહીં ઊભો રહી ઝાંખું
જીવન કેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળી ઊંડી નાંખું; ૧૦
જીવન કેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળી ઊંડી નાંખું; ૧૦
નાંખી નીરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
નાંખી નીરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાંય પડી જે આ સ્થળ માંહી.</poem>}}
ને ન ગણું નિજ છાંય પડી જે આ સ્થળ માંહી.</poem>}}
'''સ્વાધ્યાય'''
{{center|'''સ્વાધ્યાય'''}}
<poem>૧. બગલો ક્યાં અને કેવી રીતે ઊભો છે તે વર્ણવો.
<poem>૧. બગલો ક્યાં અને કેવી રીતે ઊભો છે તે વર્ણવો.
૨. અનંત વિસ્તારનું સૂચન આ કાવ્યની કઈ પંક્તિઓમાંથી થાય છે તે જણાવો.
૨. અનંત વિસ્તારનું સૂચન આ કાવ્યની કઈ પંક્તિઓમાંથી થાય છે તે જણાવો.