સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જેલમ: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨. આજ|સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’}}
{{Heading|જેલમ|સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેલમના પ્રવાહના અવાજનું વર્ણન કવિએ છટાથી અનેક ઉપમાઓ વાપરીને કર્યું છે. વાક્ય મોટાં મોટાં છે, પણ તે આડંબર કરવા માટે નહિ, પરંતુ નદીના પ્રવાહની અને એના અવાજની ભવ્યતાનો કાંઈક પણ અણસારો આપવાની ઇચ્છાથી. આ વાક્યોને જો યોગ્ય વિરામો આગળ અટકીને વાંચવામાં આવશે, તો વાક્યના વળાંકો, વિરામો, આરોહઅવરોહ (ચડ-ઊતર) ઉપરથી નદીના વહેણનો કાંઈક ખ્યાલ આવશે, અને શબ્દોની સુરાવટમાંથી એ વહેણના અવાજનો પણ કાંઈક પડઘો સાંભળવા મળશે.

Line 11: Line 11:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|૧. જેલમનું વર્ણન કરો.
{{Hi|૧. જેલમનું વર્ણન કરો.}}
{{Hi|૨. જેલમના પ્રવાહના અવાજ માટે વપરાયેલી ઉપમાઓ એક પછી એક તપાસો ને તે તે ઉપમા આપવાથી શું વધારે છે એ બતાવો.}}

{{Hi|૩. જેલમ-કાંઠેના વિકટ રસ્તાનો ખ્યાલ આપો.}}