યુરોપ-અનુભવ/પરિચય: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પરિચય|ભોળાભાઈ પટેલ}}
{{Heading|પરિચય|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>સર્જક-પરિચય</center>

[[File:Bholabhai-Patel-239x300.jpg|frameless|center]]
[[File:Bholabhai-Patel-239x300.jpg|frameless|center]]

<center>ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)</center>
<center>{{color|red|ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)}}</center>

Line 15: Line 17:
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.{{Poem2Close}}
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.{{Poem2Close}}

<Center>*
<Center>*</Center>

Color :Red'''કૃતિ-પરિચય'''</Center>
<Center>{{color|red|'''કૃતિ-પરિચય'''</Center>}}

{{Poem2Open}}લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે.

Line 27: Line 29:
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –{{Poem2Close}}
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –{{Poem2Close}}

– રમણ સોની
{{color|red|{{Right|– રમણ સોની}}}}
 
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/‘એકત્ર’નો ગ્રંથ-ગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
|next = [[યુરોપ-અનુભવ/અર્પણ|અર્પણ]]
}}