સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાલ મણિરાજ: Difference between revisions
+1 |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બાલ મણિરાજ|ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી}} | {{Heading|બાલ મણિરાજ|ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી}} | ||
{{Poem2Open}} | |||
મધુમક્ષિકાના સોંપેલા રાજકુમારને રાજાએ પોતાની આંગળીએ લીધો અને પ્રધાનને તેડવા મોકલી રાજા બાળકની સાથે ગોષ્ઠીવિનોદ કરી તેની પરીક્ષા કરવા લાગ્યો : 'કુમાર, હવે માતાજી વિના તમને ગમશે કે?’ | |||
મણિરાજ — માતાજી વિના તો નહિ ગમે, પણ આપને માતાજી વિના રહેવું પડે છે તેમ અમે પણ રહીશું. | મણિરાજ — માતાજી વિના તો નહિ ગમે, પણ આપને માતાજી વિના રહેવું પડે છે તેમ અમે પણ રહીશું. | ||
મધુ૰ – મહારાજ, એ ઉત્તરમાં કાંઈ બાકી રાખ્યું નથી. આપ અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે. સર્વ ધર્મ જાળવી બાલકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે, મોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે. | મધુ૰ – મહારાજ, એ ઉત્તરમાં કાંઈ બાકી રાખ્યું નથી. આપ અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે. સર્વ ધર્મ જાળવી બાલકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે, મોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે. | ||
| Line 95: | Line 94: | ||
મલ્લરાજ – બોલ. | મલ્લરાજ – બોલ. | ||
મધુ૰ - મહારાજ! સામાન્ય મનુષ્યોને પણ પુત્રરત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઈ નવાઈ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે કહેવડાવે છે કે : | મધુ૰ - મહારાજ! સામાન્ય મનુષ્યોને પણ પુત્રરત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઈ નવાઈ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે કહેવડાવે છે કે : | ||
'अंगादंगात्संभवसि हृदयादधिजायसे । | {{Poem2Close}} | ||
आत्मा वै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥ ' | {{Block center|'''<poem>'अंगादंगात्संभवसि हृदयादधिजायसे । | ||
आत्मा वै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥ '</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
(પુત્ર – મારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હૃદય પાસેથી ઉત્પન્ન થયેલો છે તે પુત્ર નામે મારો આત્મા જ તું છે : તે સો શરદઋતુ વટાવી જીવ જ.) – મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે. | (પુત્ર – મારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હૃદય પાસેથી ઉત્પન્ન થયેલો છે તે પુત્ર નામે મારો આત્મા જ તું છે : તે સો શરદઋતુ વટાવી જીવ જ.) – મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે. | ||
મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઈ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે, મલ્લરાજ ઉત્તર આપે તે પહેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠ્યો : | મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઈ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે, મલ્લરાજ ઉત્તર આપે તે પહેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠ્યો : | ||