નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આ શ્રેણી વિશે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|આ શ્રેણી વિશે}} {{Poem2Open}} નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ...")
 
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આ શ્રેણી વિશે}}
{{Heading|આ શ્રેણી વિશે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નયન હ. દેસાઈ : નખશિખ પ્રયોગશીલ કવિ
|previous = નયન હ. દેસાઈ : નખશિખ પ્રયોગશીલ કવિ
|next = સંપાદક-પરિચય
|next = સંપાદકનો પરિચય
}}
}}

Latest revision as of 02:14, 6 April 2026

આ શ્રેણી વિશે

નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે.

આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે.