સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણની છાયા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. ઘડપણની છાયા|દત્તાત્રેય કાલેલકર}} {{Poem2Open}} આ ચિત્ર તો સરસ છે જ, પણ ચિત્ર કરતાં એનું વાતાવરણ આબાદ રીતે ચીતરાયું છે. અને ચિત્રમાંનો એકે રંગ એ વાતાવરણને ખોટું પાડતો નથી. યૌવન અને વ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. ઘડપણની છાયા|દત્તાત્રેય કાલેલકર}}

[[File:Sahitya Pallav - 2 Image 1.jpg|center|350px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ચિત્ર તો સરસ છે જ, પણ ચિત્ર કરતાં એનું વાતાવરણ આબાદ રીતે ચીતરાયું છે. અને ચિત્રમાંનો એકે રંગ એ વાતાવરણને ખોટું પાડતો નથી. યૌવન અને વાર્ધક્ય એવું નામ આ ચિત્રને હું ન આપું, કેમકે આમાં યૌવનની પ્રધાનતા નથી. આગળનો પથરો, પાછળના પહાડ, પડખેનાં ઝાડો અને એનાં થડો ઉપર વાર્ધક્યની છાયા પડેલી છે. રસ્તો પણ આપણને ચડવા નથી પ્રેરતો. બે ત્રણ નાનકડાં ફૂલ યૌવન સૂચવે છે ખરાં, પણ એ પણ એટલાં ઉઠાવદાર નથી કે ઘડપણને માયાળુ બતાવે. આખા ચિત્રમાં સફેદ વાળવાળો ડોસો જ આપણું ધ્યાન ખેંચે છે. મૂછ સાથે એની ભમર પણ ઘોળી થઈ ગઈ છે.