35,796
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ચંદ્રવદન મહેતા}} {{Poem2Open}} [આ બંને કાવ્યો તેની એકસરખી લંબાઈથી તરત ધ્યાન ખેંચશે. બંને ચૌદ પંક્તિનાં છે. આવાં કાવ્યો 'સૉનેટ' એ અંગ્રેજી નામથી ઓળખાય છે. મૂળ એ પ્રકાર ઇટાલીમાં શરૂ થયો....") |
(+૧) |
||
| Line 26: | Line 26: | ||
'''૨. ૧. છંકારી''' -છાંટી (છમ્ અવાજ ઉપરથી) ૪. દૃગજલ-આંખનાં આંસુ. ૧૩-૪. ત્રણે ચતુષ્કમાંનાં વારાફરતી (૧) નિસાસા, (૨) આંસુ અને (૩) ઉરધબક આપીને કહે છે કે, છેવટે તો મારી એ ચીજો મારી પાસેથી તારી પાસે જઈને નવા સર્જનની ક્રિયામાં તુજ સ્વરૂપને જ પામશે. શરૂઆતની બાર લીટીની ખુમારી સાથે '''વિરોધ'''માં આ એકાએક આવતો નમ્રતાભાવ કેવો દીપી ઊઠે છે?] | '''૨. ૧. છંકારી''' -છાંટી (છમ્ અવાજ ઉપરથી) ૪. દૃગજલ-આંખનાં આંસુ. ૧૩-૪. ત્રણે ચતુષ્કમાંનાં વારાફરતી (૧) નિસાસા, (૨) આંસુ અને (૩) ઉરધબક આપીને કહે છે કે, છેવટે તો મારી એ ચીજો મારી પાસેથી તારી પાસે જઈને નવા સર્જનની ક્રિયામાં તુજ સ્વરૂપને જ પામશે. શરૂઆતની બાર લીટીની ખુમારી સાથે '''વિરોધ'''માં આ એકાએક આવતો નમ્રતાભાવ કેવો દીપી ઊઠે છે?] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હરિનાં લોચનિયાં | ||
|next = | |next = સ્મારક | ||
}} | }} | ||