36,217
edits
(+1) |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
કોણ છે સૃષ્ટિ મહીં, તુજ નૂર-વૃષ્ટિથી નિરાશ? | કોણ છે સૃષ્ટિ મહીં, તુજ નૂર-વૃષ્ટિથી નિરાશ? | ||
ઓ પ્રભુ! મુજને છતાં એની નથી ઈર્ષા કે આશ! | ઓ પ્રભુ! મુજને છતાં એની નથી ઈર્ષા કે આશ! | ||
એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | {{gap}}એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | ||
લોક કે' છે કે ઘણાં રંગોથી છે દુનિયા ભરી, | લોક કે' છે કે ઘણાં રંગોથી છે દુનિયા ભરી, | ||
લાલ, પીળો, વાદળી, લીલો, ગુલાબી, કેસરી! | લાલ, પીળો, વાદળી, લીલો, ગુલાબી, કેસરી! | ||
આંખવાળા કાજ, એને 'અમૃત' ભલે હો અવતરી | આંખવાળા કાજ, એને 'અમૃત' ભલે હો અવતરી | ||
મુજને એ જોવા, પ્રભુ! ઈચ્છા નથી મનમાં જરી!! | મુજને એ જોવા, પ્રભુ! ઈચ્છા નથી મનમાં જરી!! | ||
એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | {{gap}}એક ઇચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | ||
સાંભળું છું, બાગમાં ફૂલો ખીલે છે બેશુમાર, | સાંભળું છું, બાગમાં ફૂલો ખીલે છે બેશુમાર, | ||
ધ્રુવે છે, ઝાકળનાં બિન્દુ કળીઓ-મુખ પ્રત્યેક સવાર; | ધ્રુવે છે, ઝાકળનાં બિન્દુ કળીઓ-મુખ પ્રત્યેક સવાર; | ||
કે'છે સખીઓ, બાગમાં લૂંટે છે શ્રાવણની બહાર; | કે'છે સખીઓ, બાગમાં લૂંટે છે શ્રાવણની બહાર; | ||
હું નથી કહેતી, ‘એ સૌ નિરખું!' એ મુજ પરવરદિગાર! | હું નથી કહેતી, ‘એ સૌ નિરખું!' એ મુજ પરવરદિગાર! | ||
એક ઈચ્છા છે કે, મારી માનું મુખડું જોઈ લઉં! | {{gap}}એક ઈચ્છા છે કે, મારી માનું મુખડું જોઈ લઉં! | ||
કોણ છે, મમતાથી મુજ સેવા કરી, જીવે છે જે? | કોણ છે, મમતાથી મુજ સેવા કરી, જીવે છે જે? | ||
શ્વાસ ઠંડા, ઠંડા મુજ ગમમાં ભરી, જીવે છે જે? | શ્વાસ ઠંડા, ઠંડા મુજ ગમમાં ભરી, જીવે છે જે? | ||
ઓ પ્રભુ! મુજમાં કંઈક આશા ધરી, જીવે છે જે! | ઓ પ્રભુ! મુજમાં કંઈક આશા ધરી, જીવે છે જે! | ||
હે! મને જિવાડવા, પોતે મરી, જીવે છે જે! | હે! મને જિવાડવા, પોતે મરી, જીવે છે જે! | ||
એક ઇચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં! | {{gap}}એક ઇચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં! | ||
કેવી છે એ મા, અને એ મામાં શું એવું હશે? | કેવી છે એ મા, અને એ મામાં શું એવું હશે? | ||
જેના કદમોમાં છે જન્નત, તેનું મુખ કેવું હશે! | જેના કદમોમાં છે જન્નત, તેનું મુખ કેવું હશે! | ||
ઓ પ્રભુ લોકો કહે છે, શું બધું તેવું હશે? | ઓ પ્રભુ લોકો કહે છે, શું બધું તેવું હશે? | ||
તો પછી એ મુખ ખરેખર નિરખવા જેવું હશે! | તો પછી એ મુખ ખરેખર નિરખવા જેવું હશે! | ||
એક ઈચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં! | {{gap}}એક ઈચ્છા છે એ મારી માનું મુખડું જોઈ લઉં! | ||
મારી આંખોને લગારે નૂરની પરવા નથી, | મારી આંખોને લગારે નૂરની પરવા નથી, | ||
આંધળાપણનું, જરાયે દિલમાં દુઃખ મારે નથી; | આંધળાપણનું, જરાયે દિલમાં દુઃખ મારે નથી; | ||
જોવાવાળી આંખની ઈર્ષા નથી, ઇચ્છા નથી; | જોવાવાળી આંખની ઈર્ષા નથી, ઇચ્છા નથી; | ||
તુજને પણ જોવાની ઈચ્છા, ઓ, પ્રભુ! હા, હા, નથી; | તુજને પણ જોવાની ઈચ્છા, ઓ, પ્રભુ! હા, હા, નથી; | ||
એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | એક ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ લઉં! | ||
</poem>}} | </poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||