નારીસંપદાઃ વિવેચન/સર્જન, ભાવન અને વિવેચન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૦. સર્જન, ભાવન અને વિવેચન|મનીષા દવે}}
{{Heading|સર્જન, ભાવન અને વિવેચન|મનીષા દવે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ સર્જન, પછી એનું ભાવન અને પછી એમાંથી રચાતું એનું વિવેચનનું શાસ્ત્ર. આ પાસાંઓ વિશે વિદગ્ધજનોમાં થતી ચચર્ચાવિચારણાનાં મૂળ પૂર્વમાં ભરતની રસવિચારણામાં અને પશ્ચિમમાં એરિસ્ટોટલમાં છે એ સુવિદિત છે. આ સંદર્ભે જે નવ્ય ચિંતનો ઉદ્ભવ્યાં તે પણ અંતે તો આ વિચારણાઓ સામેના વિદ્રોહમાંથી પ્રગટ્યાં છે. એ મહત્ત્વની વાત પણ ધ્યાન બહાર ન જવી જોઈએ.