ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/સાચી ગજિયાણીનું કાપડું: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 133: | Line 133: | ||
કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા : ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા : ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતો જાગતો મોર!… બોલ, આપું આમાંનું?’ | કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા : ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા : ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતો જાગતો મોર!… બોલ, આપું આમાંનું?’ | ||
ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર | ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકી વરણને તો શોભતું હોય એ જ શોભે!... આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પે’ર્યું-પે’રાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વો’રિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે...’ | ||
આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને | આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંયો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ ભરત ઉપર પ્રકાશ પાડતાં ને ખુશખુશાલ થતા આ અવળે પાટે જ બોલવા લાગ્યા : ‘જો શોભવાની જ વાત કરતો હોય તો મરવા દે ગજિયાણીને લઈ જા પોપટ ને મોર ભરેલું ભરતનું રેશમી કાપડું.’ ઉમેરવા જતા હતા : ‘પે’રનારીય જિંદગીમાં યાદ કરશે વળી!’ પણ ભાન આવતાં લખુડા સામે આંખો ઉલાળી રહ્યા : ‘હાં...! છે વિચાર?’ | ||
તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા માંડ્યા… | તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા માંડ્યા… | ||
પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો : ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | ||
શેઠની સાન પણ આ સવાલ સાંભળીને જાણે ઠેકાણે આવી. ‘વીસ રૂપિયા.’ – કહી પાછા ફરતા બોલવા લાગ્યા. ‘આ તો હું તને ભાળું છું કે જેવી પે’રનારી ને જેવો પે’રાવનારો! બાકી તારા જેવાનું આ ગજું નહિ!’ ને વળી પાછો ગજિયાણીનો પેલો પહેલો તાકો સંભાળતાં પૂછ્યું: ‘લે બોલ | શેઠની સાન પણ આ સવાલ સાંભળીને જાણે ઠેકાણે આવી. ‘વીસ રૂપિયા.’ – કહી પાછા ફરતા બોલવા લાગ્યા. ‘આ તો હું તને ભાળું છું કે જેવી પે’રનારી ને જેવો પે’રાવનારો! બાકી તારા જેવાનું આ ગજું નહિ!’ ને વળી પાછો ગજિયાણીનો પેલો પહેલો તાકો સંભાળતાં પૂછ્યું : ‘લે બોલ હેંડ, ફાડુંને આમાંથી?’ | ||
‘પણ એનીય તમે કિંમત તો ભાળી નથી, કાકા!’ લખુડાનો જીવ હજુય જાણે પેલા ભરત ભરેલ પોપટ-મોરમાં ભરાઈ રહ્યો હતો. | ‘પણ એનીય તમે કિંમત તો ભાળી નથી, કાકા!’ લખુડાનો જીવ હજુય જાણે પેલા ભરત ભરેલ પોપટ-મોરમાં ભરાઈ રહ્યો હતો. | ||
હિસાબ ગણતાં શેઠ બોલ્યા: ‘કિંમત તો – દોઢ રૂપિયાની ગજ ગજિયાણીને મોરિયાં-કટોરીઓનાં થઈને રૂપિયો એક પડશે. બોલ, | હિસાબ ગણતાં શેઠ બોલ્યા : ‘કિંમત તો – દોઢ રૂપિયાની ગજ ગજિયાણીને મોરિયાં-કટોરીઓનાં થઈને રૂપિયો એક પડશે. બોલ, ફાડુંને?’ | ||
‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ | ‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યું : ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પે’રવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો : ‘તમને જે ગમ પડે એ.’ | ||
વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે | વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે : ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું : ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે-’ | ||
લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો : ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | ||
તાકો ઉકેલતા શેઠ માનતા ન હોય તેમ તાકી રહ્યા. ગજ ભરતાં બોલ્યા: ‘બેસ બેસ હવે. તમારે નાતરિયા નાતને આટલી બધી આંટી તે—’ | તાકો ઉકેલતા શેઠ માનતા ન હોય તેમ તાકી રહ્યા. ગજ ભરતાં બોલ્યા : ‘બેસ બેસ હવે. તમારે નાતરિયા નાતને આટલી બધી આંટી તે—’ | ||
‘પણ આ તો એણે કર્યું જ આંટી પડવા સરખું ને કાકા?’ | ‘પણ આ તો એણે કર્યું જ આંટી પડવા સરખું ને કાકા?’ | ||
‘શાની આંટી ને શાના લોચા વાળે છે મૂરખા! | ‘શાની આંટી ને શાના લોચા વાળે છે મૂરખા!—’ શેઠે ગજ ભરવામાં જ મૂળ લક્ષ હોય એ રીતે કહ્યું. | ||
‘તમે તો એમ માનો નહિ કાકા! અમારી નાતને તમે હજી ઓળખતા નથી. એ બાઈએ | ‘તમે તો એમ માનો નહિ કાકા! અમારી નાતને તમે હજી ઓળખતા નથી. એ બાઈએ આખોય અમારો વાસ ને છેવટને ઉપાયે નાતના પંચાતિયાય થાકી ગયા પણ તોય જ્યારે કોઈનું નામ ન પાડ્યું ત્યારે પછી ન થાય ને પંચ ભૂંડી તે— ‘ચોર થાઓ કે ચોર ભાળો’ આમ કરીને અમારા આખાય વાસને દંડ ઠપકારી ઘાલ્યો. અરે, અમારે ને જમનાકાકીને શું? હું તો એમના દીકરા જેવડો, પણ વાસની હારમાં મારેય વીસ રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. પછી અમે પણ નિયમ કર્યો કે કોઈનું નામ ન પાડ્યું તો ભલે પણ આજથી અમારાં સગાંનાં સગામાંય સારે હીણે અવસરે કાં તો તું નઈં કે કાં તો અમે નંઈ!’ | ||
‘મરવા દે. હેંડ, બોલ, ફાડું ને | ‘મરવા દે. હેંડ, બોલ, ફાડું ને ત્યારે—’ શેઠને પોતાની સુસ્તીનું જાણે ભાન થઈ આવ્યું. | ||
‘હા, પણ અડધો ગજ લીલું ને અડધો ગજ રાતું | ‘હા, પણ અડધો ગજ લીલું ને અડધો ગજ રાતું હોત તો કાકા? એક રંગની બાંયો તો બીજા રંગનાં બે પડખાં. બીજું કંઈ નઈ પણ શોભત સારું-’ લખુડાએ બને તેટલી નમ્રતાથી કહ્યું. | ||
શેઠનેય થયું કે પોતાનું આજે ભવન જ ફરી ગયું છે. બોલ્યા: ‘અરે, આમાંનું આ અડધો ગજ લે. ને હેંડ! પણ ફાડું ને હવે?’ | શેઠનેય થયું કે પોતાનું આજે ભવન જ ફરી ગયું છે. બોલ્યા : ‘અરે, આમાંનું આ અડધો ગજ લે. ને હેંડ! પણ ફાડું ને હવે?’ | ||
લખુડો સમજી ગયો કે શેઠ પોતાનો જીવ પેલા બીજી જાતના કપડામાં છે એ જાણી ગયા છે ને એટલે જ બોલવાની હિંમત એણે કરી જ નાખી: ‘તમે જો ઠીક કરીને આલો તો પેલું ભરત ભરેલા કાપડનું તો આપણું ગજું | લખુડો સમજી ગયો કે શેઠ પોતાનો જીવ પેલા બીજી જાતના કપડામાં છે એ જાણી ગયા છે ને એટલે જ બોલવાની હિંમત એણે કરી જ નાખી : ‘તમે જો ઠીક કરીને આલો તો પેલું ભરત ભરેલા કાપડનું તો આપણું ગજું નઈ પણ મેકું અવતારમાં આવીને આ સાચી ગજિયાણીનું કાપડું એ નમાઈને—’ | ||
કોણ જાણે કેમ શિવલાલકાકા એકદમ ભડકો થઈ ગયા: ‘ઊઠ, ઊઠ અહીંથી, એ તો લીધા તેં! સાલી લુચ્ચી જાત! પૈસા ખરચવા | કોણ જાણે કેમ શિવલાલકાકા એકદમ ભડકો થઈ ગયા : ‘ઊઠ, ઊઠ અહીંથી, એ તો લીધા તેં! સાલી લુચ્ચી જાત! પૈસા ખરચવા નઈ ને નમાઈ નમાઈ કરીને–’ | ||
લખુડો તો આભો જ બની ગયો. | લખુડો તો આભો જ બની ગયો. ધૂંવાંપૂંવાં થતા શેઠને પેલાં મોરિયાં-કટોરીઓ વાળતા જોઈને લગભગ કરગરી જ પડ્યો : ‘અરે પણ કાકા! મરશે, સાચી ગજિયાણી નઈ તો છેવટ પેલી જૂઠી તો આલો, માબાપ!’ | ||
પણ શેઠ તો ત્યાં બબડી જ રહ્યા હતા: ‘સાલાં હલકાંને ચઢાવ્યાં તેમ પાછાં–’ | પણ શેઠ તો ત્યાં બબડી જ રહ્યા હતા : ‘સાલાં હલકાંને ચઢાવ્યાં તેમ પાછાં–’ | ||
લખુડો જરા જોરથી બોલ્યો: ‘પણ તે હું એ જ કહું છું ને કાકા! ન મળે મારે સગાઈ કે સાંધો ને તમારું કે’વું ખરું છે કે એવું મોંઘું – પણ આ તો ઠીક મારા ભાઈ, એક નમાઈ ગણીને—’ | લખુડો જરા જોરથી બોલ્યો : ‘પણ તે હું એ જ કહું છું ને કાકા! ન મળે મારે સગાઈ કે સાંધો ને તમારું કે’વું ખરું છે કે એવું મોંઘું – પણ આ તો ઠીક મારા ભાઈ, એક નમાઈ ગણીને—’ | ||
શિવલાલકાકા મહામહેનતે ઠંડા પડવા જતા હતા ત્યાં જ પાછો અણગમતો ‘નમાઈ’ શબ્દ વાપર્યો!— | શિવલાલકાકા મહામહેનતે ઠંડા પડવા જતા હતા ત્યાં જ પાછો અણગમતો ‘નમાઈ’ શબ્દ વાપર્યો!— | ||
અહીં કોઈ ત્રીજો માણસ હોત તો શેઠને નમાઈ શબ્દ ઉપર છેડાઈ પડતા જાણીને કહેત પણ | અહીં કોઈ ત્રીજો માણસ હોત તો શેઠને નમાઈ શબ્દ ઉપર છેડાઈ પડતા જાણીને કહેત પણ ખરો : ‘હાસ્તો, આ વૈષ્ણવ માણસના જીવને વારે ઘડીએ ‘નમાઈ’ ‘નમાઈ’ કહીને દયા ખાવા તરફ ઉશ્કેર્યા કરે તે ચીઢ તો ચઢે જ ને?’ | ||
પણ શેઠને ક્યાં ખબર હતી કે આ બિચારો જુવાનિયો તો સાચી ગજિયાણીનું કાપડું કો’કને | પણ શેઠને ક્યાં ખબર હતી કે આ બિચારો જુવાનિયો તો સાચી ગજિયાણીનું કાપડું કો’કને પે’રાવવાના પોતાના ઓરતા વાજબી ઠેરવવા જ આ શબ્દ શેઠની સામે વારે ઘડીએ વાપર્યા કરતો હતો? આવું મોંઘું કપડું ઉધાર નહિ મળે એવી બીક પણ ખરી પાછી. | ||
પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું | પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે : ‘જો, હવે ચુંય કર્યું તો’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું : ‘હું જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’ | ||
પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો | પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો મન સાથે બબડી પડ્યો : ‘ઓ બાપ! એક કાપડાના વીસ રૂપિયા!’ | ||
પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’ | પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ : ‘ના રે ના, કાકા! આલો તો તો સાચી ગજિયાણીનું—’ | ||
‘અરે તને મૂલમાં પરવડશે એવું કરીશ, તું તારે લઈ જાને!’ શેઠ પાછા ખુશમિજાજમાં આવતા જતા હતા. | |||
‘મૂલનું તો ઠીક શિવલાલકાકા, પણ મારું ગણવું એમ કે આ આટલી બધી ઊંચી જાતનું કાપડું લઈ જાઉં તો પે’રનારીને તો જોઈને જ રાજી થવાનું ને?’ | |||
તે જાણે હતાશ બની તાકી રહ્યો હોય એ રીતે જોતાં | તે જાણે હતાશ બની તાકી રહ્યો હોય એ રીતે જોતાં શિવલાલકાકાને એણે સમજ પાડી : ‘કારણ, આવું કાપડું ઘરના વિવા વગર બીજા અવસરમાં તો પે’રાય જ નઈં, જ્યારે આ સાચી ગજિયાણીનું તો નાના મોટા ગમે તે દનેય—’ | ||
પણ શેઠ તો – એમની ઇન્દ્રિયો જાણે ક્યાંક અટવાઈ પડી હોય એ રીતે જોઈ જ રહ્યા… બોલ્યા તે પણ ઊંડે ઊંડેથી: ‘સાચું કે’જે ’લ્યા, આ તે હમણાં કહ્યું કે આ ભરત ભરેલું કાપડું તો જોઈને રાજી થવાનું કે પે’રીને એ વાત તેં, કોઈની કહેલી કહી કે પછી – જૂઠું બોલ્યો તો યાદ રાખજે કે દુકાનનું કદી આંગણું જ નહિ ચઢવા દઉં!’ | પણ શેઠ તો – એમની ઇન્દ્રિયો જાણે ક્યાંક અટવાઈ પડી હોય એ રીતે જોઈ જ રહ્યા… બોલ્યા તે પણ ઊંડે ઊંડેથી : ‘સાચું કે’જે ’લ્યા, આ તે હમણાં કહ્યું કે આ ભરત ભરેલું કાપડું તો જોઈને રાજી થવાનું કે પે’રીને એ વાત તેં, કોઈની કહેલી કહી કે પછી – જો જૂઠું બોલ્યો તો યાદ રાખજે કે દુકાનનું કદી આંગણું જ નહિ ચઢવા દઉં!’ | ||
લખુડો તો શેઠના આ શબ્દો કરતાંય પોલીસના જેવી સૂરત જોઈને હેબતાઈ ગયો. કરગરતા અવાજે બોલી ઊઠ્યો: ‘અરે, ના રે કાકા! આ તો તમેય શું મારા ગરીબ ઉપર! પણ – મારા | લખુડો તો શેઠના આ શબ્દો કરતાંય પોલીસના જેવી સૂરત જોઈને હેબતાઈ ગયો. કરગરતા અવાજે બોલી ઊઠ્યો : ‘અરે, ના રે કાકા! આ તો તમેય શું મારા ગરીબ ઉપર! પણ – મારા ગોગળાના (ગળાના) સોગન જો જૂઠું કે’તો હોઉં તો! અરે આ છોડીના જ ઘરનો હું તમને દાખલો આલું. ને તોય જો માન્યામાં ન આવતું હોય તો એની માનું ભરત ભરેલું કાપડું લાવીને દેખાડું. પછી તો માનશો ને કે લખુડો કે’ છે એમ જોઈને જ રાજી થવાની વાત-’ | ||
ત્યાં તો શેઠે પેલા સાચા ગજિયાણીના કાપડા માટે દરજીની અદાથી ફટોફટ કાતર પણ ચલાવવા માંડી હતી. ઘડીકમાં તો એ બધો જ સરંજામ કાપી, ગોઠવી, એનું બીડું વાળી, લીલા | ત્યાં તો શેઠે પેલા સાચા ગજિયાણીના કાપડા માટે દરજીની અદાથી ફટોફટ કાતર પણ ચલાવવા માંડી હતી. ઘડીકમાં તો એ બધો જ સરંજામ કાપી, ગોઠવી, એનું બીડું વાળી, લીલા પીળાં મોતી ભરેલી ને રંગબેરંગી ગોટા ગૂંથેલ પેલી કસો ઉપર વીંટતાકને એ લખુડાના ખોળા તરફ ઉછાળ્યું પણ ખરું- ‘હેંડતો થા, બોલ્યા વગર…’ | ||
તો લખુડો પણ – બોલવાનું તો ઘણું ઘણું ઊભું થયું હતું. પણ એ બોલવા સરખું લાગતું હોય તો ને? બંડલ લેતોક ને ચાલતો થયો. અરે, મૂલ શું માંડ્યું એ પણ એ પૂછવા ન રોકાયો: ‘નામા વખતે ખબર પડશે.’ | તો લખુડો પણ – બોલવાનું તો ઘણું ઘણું ઊભું થયું હતું. પણ એ બોલવા સરખું લાગતું હોય તો ને? બંડલ લેતોક ને ચાલતો થયો. અરે, મૂલ શું માંડ્યું એ પણ એ પૂછવા ન રોકાયો : ‘નામા વખતે ખબર પડશે.’ | ||
પણ હાય રે લખુડા! નામા વખતેય આ ડાહી માના દીકરાએ મગનું નામ મરી જ નો’તું પાડ્યું! સાચી ગજિયાણીના કાપડાનું અંદર નામ જ ન બોલ્યું! પછી! | પણ હાય રે લખુડા! નામા વખતેય આ ડાહી માના દીકરાએ મગનું નામ મરી જ નો’તું પાડ્યું! સાચી ગજિયાણીના કાપડાનું અંદર નામ જ ન બોલ્યું! પછી! | ||
ને આ જાણી લખુડો એવો તો આ નામા વખતેય મૂંઝાઈ રહ્યો | ને આ જાણી લખુડો એવો તો આ નામા વખતેય મૂંઝાઈ રહ્યો કે- | ||
ને અંતે પછી ગાલમાં હસતાં મનનેય એ મનાવી રહ્યો : ‘લખવું ભૂલી ગયા એમ જ સમજ, લખુડા! નકર તું જ કે’ આ નમાઈ છોડીને ને શેઠને શું? – એટલે એ તો – ચોપડામાં ભલે ન બોલ્યું બાકી પેલી પે’રનારીના કાળજામાં તો લખાઈ જ ગયું છે ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં આ સાચી ગજિયાણીનું કાપડું – બસ ત્યારે.’ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||