36,936
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બૉડી - ધ મિરેકલ એન્ડ મોબાઇલ કિટ}} | {{Heading|બૉડી - ધ મિરેકલ એન્ડ મોબાઇલ કિટ|ડૉ. નલિની ગણાત્રા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગગનચુંબી ‘આકાશ’ ટાવરમાં બિરાજમાન સદરહુ શ્રી ‘ભગવાનભાઈ’નો બાબો બાર સાયન્સમાં જાતમહેનતથી બોર્ડમાં ફર્સ્ટ આવ્યો'તો એની ખુશીમાં શ્રીમાન ‘ભગવાનભાઈ' આજીવન (પોતે જીવે ત્યાં સુધી) પ્રત્યેક નવજાત માણસને બર્થ-ડે ગિફ્ટમાં બૉડી કિટ આપ્યા કરે છે. આ કિટમાં આપમેળે કામ કર્યા કરતા હૃદય, ફેફસાં જેવા જાદુઈ અવયવો પણ હોય છે અને જ્ઞાતિજનો જેવા સ્વેચ્છાએ ફરજ બજાવતા હાથ-પગ જેવા અવયવોય છે. આ કિટનું મેન્યુફેક્ચરિંગ ભગવાને જાતે કરેલું છે. આ બૉડી કિટ બનાવ્યા પછી અકથ્ય થાકને કારણે ભગવાને વી.આર.એસ. લઈ લીધું છે. તેથી હવે એમનો કોઈ ભાવ પૂછતું નથી! આ કિટ બનાવવામાં ભગવાને પોતાની હતી એટલી બધી બુદ્ધિ વાપરી નાંખી હોવાથી જાતે દુઃખી થતા લોકો ‘ભગવાન કંઈ કરતા નથી' એમ પણ કહી દે છે. | ગગનચુંબી ‘આકાશ’ ટાવરમાં બિરાજમાન સદરહુ શ્રી ‘ભગવાનભાઈ’નો બાબો બાર સાયન્સમાં જાતમહેનતથી બોર્ડમાં ફર્સ્ટ આવ્યો'તો એની ખુશીમાં શ્રીમાન ‘ભગવાનભાઈ' આજીવન (પોતે જીવે ત્યાં સુધી) પ્રત્યેક નવજાત માણસને બર્થ-ડે ગિફ્ટમાં બૉડી કિટ આપ્યા કરે છે. આ કિટમાં આપમેળે કામ કર્યા કરતા હૃદય, ફેફસાં જેવા જાદુઈ અવયવો પણ હોય છે અને જ્ઞાતિજનો જેવા સ્વેચ્છાએ ફરજ બજાવતા હાથ-પગ જેવા અવયવોય છે. આ કિટનું મેન્યુફેક્ચરિંગ ભગવાને જાતે કરેલું છે. આ બૉડી કિટ બનાવ્યા પછી અકથ્ય થાકને કારણે ભગવાને વી.આર.એસ. લઈ લીધું છે. તેથી હવે એમનો કોઈ ભાવ પૂછતું નથી! આ કિટ બનાવવામાં ભગવાને પોતાની હતી એટલી બધી બુદ્ધિ વાપરી નાંખી હોવાથી જાતે દુઃખી થતા લોકો ‘ભગવાન કંઈ કરતા નથી' એમ પણ કહી દે છે. | ||