બહુરંગી/મરને ભી દો યારોં!: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મરને ભી દો યારોં!}}
{{Heading|મરને ભી દો યારોં!|રિદ્ધિ દેસાઈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આત્મહત્યા કરવી એ કાયરોનું કામ છે, એવું કો'ક કાયરે કહ્યું છે! મરવા માટેય બેશક હિંમત જોઈએ! પણ વિશ્વના મોટા ભાગના આત્મઘાતી સર્જકોએ મોટી વયે રામશરણ થવાનું પસંદ કર્યું છે, એ અમને નથી ગમ્યું. ઘડપણમાં અંજરપંજર ઢીલાં પડી જાય છે. પછી સુચારુ ઢબે મરી શકાતું નથી. એક મહાકવિનો દાખલો લ્યો! એંશી વરસની જર્જર કાયા. એ સમુદ્રને સોંપવા ગયેલા પણ સમદરે ઘસીને ના પાડી દીધેલી. વજન નહીંવત્ તે એ ડૂબ્યા જ નહીં. (કોને ડુબાડવા એનાય દરિયાના પોતાના નિયમો હોય છે) ઘણું મથવા છતાં કંઈ વળ્યું નહીં. એટલે એ તો નાહી-ધોઈને દરિયા વિશે એક સૉનેટ લખીને ઘેર પરત ફરેલા! આવા બધા લોચા ન વળે એટલે મેં તો સવેળા જ નિર્ણય લઈ લીધો છે. આજકાલ હાલાત પણ મરવા માટે સખ્ખત સૂટેબલ ચાલી રહ્યા છે..... તો હવે સહુ આઘા ખસો ને મને મરવા દો!