રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|તોળલ અથવા તોળીરાણી}} {{Poem2Open}} [કલાપીનો ‘જેસલ અને તોળલ’ વાળો સંવાદ વાંચવામાં આવ્યો ત્યારથી જ તોળલ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને તે તૃપ્ત કરવા મારા કાઠિયાવાડી મિત્રો સમર્થ ની..."
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 18: Line 18:
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે  મન ઢળે નૈ;
{{Block center|'''<poem>ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે<ref>ઢોલા તરફ</ref> મન ઢળે નૈ;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.</poem>}}
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આલમમશહૂર, પરોપકારી અને રસિક દેવરાનું નામ સાંભળતાં જ ઉચ્ચ તુખમ પ્રકાશી નીકળે છે. પરણીઅત પાસેથી કળથી તેના સ્નેહની કહાણી કઢાવે છે. પોતાને પ્રતીતિ થાય છે કે બાઈનું દિલ દેવરા સાથે લાગ્યું છે. જોરજુલમથી હવે એને પોતાની પત્ની કરવામાં સાર નથી પણ ઊલટું પાપ છે. બન્નેનો સંસાર કડવો અને દુઃખી નીવડવાનો. માટે બહેતર છે કે પોતાનું ગમે તેમ થાય પણ બાઈને સુખી કરવી. તરત જ ગાડું જોડી બાઈને દેવરાને ગામ લઈ જાય છે અને બનેલી હકીકત કહી બાઈને તેના વલ્લભને સ્વાધીન કરે છે. કૃતજ્ઞ દેવરો પોતાની બે બહેનો ઢોલરા સાથે પરણાવે છે અને ધામધૂમથી વિદાય કરે છે. આ વખતે દેવરાની મા પૂછે છે, ‘ઢોલરાએ તને એક બાયડી આપી અને તેં એને બે કેમ આપી?’

દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;
{{Poem2Close}}
એક સાટે બે જાય, તોય ઢાળ  માગે ઢોલરો.
{{Block center|'''<poem>દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;
એક સાટે બે જાય, તોય ઢાળ<ref>વધારો</ref> માગે ઢોલરો.</poem>'''}}
{{Poem2Open}}
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.

વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને

ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ,  
{{Poem2Close}}
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.
{{Block center|'''<poem>ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ<ref>ગાડું</ref>,  
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.</poem>'''}}
{{Poem2Open}}
પીઠો વિમાસણમાં પડી જાય છે. શું કરવું? હેલ ઉતારે તો કામળીઆ જેવા બહાદુર મર્દ સાથે નાહકનું વેર થાય છે. નથી ઉતારતો તો વેજલના પગમાંથી નીકળી જવાની ગેરઆબરૂ થાય છે. છેવટે ગામના આગેવાનોની સલાહથી હેલ ઉતારે છે. જ્યારે કામળીઆને આ ખબર પડે છે ત્યારે એનાં રુંવેરુંવાં ઊભાં થાય છે. અને પોતાના એક સગાને સાથે લઈ બાવાનો વેશ લઈ માળિયે વેર લેવા આવે છે. પણ ત્યાં પીઠાના હૃદયની ઉચ્ચતા, ઉદારતા, વીરતા, મમતા જોઈ પોતાનું વેર ભૂલી જાય છે અને હતી તેથી વધારે જબરી વજ્રલેપવાળી દોસ્તી કરી પીઠાને ત્યાં જઈ વેજલના હાથથી બન્ને જમે છે.

આડકથા લંબાય છે છતાં બીજા બે પ્રસંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. હરણને શીંગડેથી રાંકા વાણિયાએ બાંધેલા વરસાદને છોડાવી પાછા વળતાં વરસાદમાં મડું થઈ ગયેલા એભલવાળાની સારવાર કરવા માટે સાંઈ પર એના ધણીએ હલકા લોકોની શીખવણીથી વહેમ ગયેલો ત્યારે પોતાનું સતીત્વ જણાવવા સાંઈએ પોતાના પર આરોપ મૂકનારને પત નીકળવાનો શાપ દીધો. સતીનો શાપ ફળ્યો અને સાંઈનો ધણી પતીઅલ થયો. એભલવાળાના મોટા કુંવરના લોહીથી સાંઈ એનો રોગ ટાળે છે. (જુઓ હરગોવિંદ પ્રેમશંકરનું કાવ્ય ‘એભલવાળો અને સાંઈ.’)

Line 47: Line 51:
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.

તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.

રૂપાંદેનાં ભજનો
{{Poem2Close}}
[૧]
{{center|'''રૂપાંદેનાં ભજનો'''}}
રાઓળ માલા, આ દિલ ખોજો તો,
{{center|[૧]}}
    માયલાની વણજુ હો જી,
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો,
{{gap|6em}}માયલાની વણજુ હો જી,
સાચાં મારાં બેલીડાં હાં,
સાચાં મારાં બેલીડાં હાં,
નિગ્યારો ધરમ પાળો હે જોગારામ સાધુ હો જી.

Line 58: Line 63:
એવા કંઠ રે વિનાનાં કેસાં ગાણાં રે...રાઓળ માલા ૦

રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,
રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,
  માંયલાને મત રે ડગાવો હો જી,
{{gap|6em}}માંયલાને મત રે ડગાવો હો જી,
તમે જીતી રે બાજી જાશો હારી હો...રાઓળ માલા ૦

રાઓળ માલા પારકા ખેતરમાં તમે,
રાઓળ માલા પારકા ખેતરમાં તમે,
  બીજ મત વાવો હો જી,
{{gap|6em}}બીજ મત વાવો હો જી,
તમે વાવ્યા રે પછી તો પસ્તાશો...રાઓળ માલા ૦

રાઓળ માલા ભખમ નારી વાંકો સંગ મત કરનાં હો જી,

Line 68: Line 73:
એવા સુરતા વિનાના કેવા ચેલા... રાઓળ માલા ૦

રાઓળ માલા ઉગમશીની ચેલી,
રાઓળ માલા ઉગમશીની ચેલી,
  રાણી રૂપાંદે બોલ્યાં હો જી,
{{gap|6em}}રાણી રૂપાંદે બોલ્યાં હો જી,
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦</poem>}}
[ર]
{{center|[ર]}}
નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,
{{Block center|<poem>નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,
મારા વિશ્વાસી નરને મા વેડો મારા રાજ રે. નર રે ૦

હંસલા ને બગલો બે એક જ વરણાં રે,
હંસલા ને બગલો બે એક જ વરણાં રે,
Line 82: Line 87:
એ તો કુડીઆં મંદિરીઆમાં માણે મારા રાજ રે...નર રે ૦

ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,

મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}}
લીળલદેનાં ભજનો
{{center|'''લીળલદેનાં ભજનો'''}}
[૧]
{{center|[૧]}}
એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
એવાં અધૂરીઆંએ જાય આપણો તોલ, મારી બેનું રે. એવાં૦

એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,
એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,
Line 96: Line 101:
એવા હરિજનને વસીએ મુખોમુખ, મારી બાયું રે. એવાં૦

એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,
એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦</poem>}}
[૨]
{{center|[૨]}}
હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,
{{Block center|<poem>હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,
આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.
{{gap|3em}}આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.
બીજ વરતી, બીજ જાણી, વાવી છે વિશ્વાસ વાણી.

કરણીના ક્યારા, વાયાં પ્રેમહુંદાં પાણી. ગુરુજી૦

Line 110: Line 115:
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦

</poem>}}
 
'''નોંધ:'''
 
{{Reflist}}
 
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મદારી
|previous = ખવાસણ
|next = શ્રદ્ધા
|next = તેજસિંહ
}}
}}