ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/વેકેશન: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 60: Line 60:
મને દોડીને બારી ખોલવાનું મન થયું. પણ દીદીએ ચા – દૂધના કપ ટેબલ પર મૂકતાં હુકમ કર્યો, ‘બૉબીને બોલાવ. નહિ જોયા હોય સચીનના દીકરા…’ દીદીને ક્રિકેટ ઉપર જ કંટાળો આવતો હોય એમ લાગ્યું. મને તો બહુ ગમતું’તું. પણ હવે દીદી મને જોવા નહિ દે; મને મનોમન એવું થતું’તું.
મને દોડીને બારી ખોલવાનું મન થયું. પણ દીદીએ ચા – દૂધના કપ ટેબલ પર મૂકતાં હુકમ કર્યો, ‘બૉબીને બોલાવ. નહિ જોયા હોય સચીનના દીકરા…’ દીદીને ક્રિકેટ ઉપર જ કંટાળો આવતો હોય એમ લાગ્યું. મને તો બહુ ગમતું’તું. પણ હવે દીદી મને જોવા નહિ દે; મને મનોમન એવું થતું’તું.


બારણું ખોલતાં મેં ‘બૉબી!’ બૂમ મારી, પણ મારી નજર તો સીધી ક્રીઝ પર જઈ પહોંચી. વીકી ત્યાં નહોતો. વીકી સામેના ઓટલે સૂનમૂન બેઠો’તો. કેમ? શા માટે?… મારી અંદર હલચલ. હું અંદર આવી એટલે એણે બૅટ મૂકી દીધું હશે?
બારણું ખોલતાં મેં ‘બૉબી!’ બૂમ મારી, પણ મારી નજર તો સીધી ક્રીઝ પર જઈ પહોંચી. વીકી ત્યાં નહોતો. વીકી સામેના ઓટલે સૂનમૂન બેઠો’તો. કેમ? શા માટે?… મારી અંદર હલચલ. હું અંદર આવી એટલે એણે બેટ મૂકી દીધું હશે?


‘ચલો, પહેલાં દૂધ પી લો.’ દીદીનો હુકમ. ‘જોઉં બૅન્ડેડ.’ દીદીએ બૉબીની આંગળી પકડી. ‘થોડો સોજો છે. મટી જશે.’ દીદીએ બૅન્ડેડને થોડી દબાવી. ‘ભલે એમ જ રહી.’
‘ચલો, પહેલાં દૂધ પી લો.’ દીદીનો હુકમ. ‘જોઉં બૅન્ડેડ.’ દીદીએ બૉબીની આંગળી પકડી. ‘થોડો સોજો છે. મટી જશે.’ દીદીએ બૅન્ડેડને થોડી દબાવી. ‘ભલે એમ જ રહી.’
Line 68: Line 68:
‘બારણું ખોલી નાખ. હવે તડકો નહિ આવે. પાછું વાગ્યા પર વાગશે તો ભાઈસાહેબ ભેંકડો તાણશે.’ દીદીના શબ્દો મને તડકામાં વરસાદના છાંટા જેવા લાગ્યા. ઉતાવળે જઈને મેં બારણું ખોલ્યું. પણ ઓટલે ઊભવું કેમ કરીને? દીદીને કેવું લાગશે? એને શંકા પડે કે હું વીકીને જોવા ઊભી છું, તો? એ વિચારમાં એમ જ ઊભી રહી, ત્યાં દીદીએ કહ્યું, ‘તારે કાંઈ કરવું ના હોય તો ત્યાં બેસ; ધ્યાન રાખજે.’
‘બારણું ખોલી નાખ. હવે તડકો નહિ આવે. પાછું વાગ્યા પર વાગશે તો ભાઈસાહેબ ભેંકડો તાણશે.’ દીદીના શબ્દો મને તડકામાં વરસાદના છાંટા જેવા લાગ્યા. ઉતાવળે જઈને મેં બારણું ખોલ્યું. પણ ઓટલે ઊભવું કેમ કરીને? દીદીને કેવું લાગશે? એને શંકા પડે કે હું વીકીને જોવા ઊભી છું, તો? એ વિચારમાં એમ જ ઊભી રહી, ત્યાં દીદીએ કહ્યું, ‘તારે કાંઈ કરવું ના હોય તો ત્યાં બેસ; ધ્યાન રાખજે.’


મારી અંદર ‘દીદી!… મારી દીદી!’ એવું થઈ રહ્યું. ‘મારે અહીં ઊભા રહેવા સિવાય કાંઈ કરવું જ ક્યાં છે, મારી દીદી!’ હું રાજી રાજી થઈ ગઈ. આ વખતે દસમાની એક્ઝામ આપીને તરત આવી ગઈ એટલે લાંબો સમય થઈ ગયો. હમણાં હમણાં મારા ચહેરા પર ક્યારેક એનો કંટાળો તરી આવતો. દીદી એ પામી જતી ને મને જેમ કરું તેમ કરવા દેતી. જોકે, તોય મને દીદીને ત્યાં વેકેશન ગાળવું ગમતું. એમાં, આજ તો બહુ ગમવા માંડ્યું.
મારી અંદર ‘દીદી!… મારી દીદી!’ એવું થઈ રહ્યું. ‘મારે અહીં ઊભા રહેવા સિવાય કાંઈ કરવું જ ક્યાં છે, મારી દીદી!’ હું રાજી રાજી થઈ ગઈ. આ વખતે દસમાની એક્ઝામ આપીને તરત આવી ગઈ એટલે લાંબો સમય થઈ ગયો. હમણાં હમણાં મારા ચહેરા પર ક્યારેક એનો કંટાળો તરી આવતો. દીદી એ પામી જતી ને મને જેમ કરું તેમ કરવા દેતી. જો કે, તોય મને દીદીને ત્યાં વેકેશન ગાળવું ગમતું. એમાં, આજ તો બહુ ગમવા માંડ્યું.


હું ઓટલે આવી ઊભી કે વીકી ઊભો થયો. પેલા પાસેથી બૅટ લીધું. બધા છોકરાઓ તાળી પાડી ઊઠ્યા. ‘બૉલે બૉલે સિક્સર, હો વીકી!’ એક બોલી ઊઠ્યો. વીકી હસી રહ્યો. બધા છોકરા દેકારો. સામેવાળું બારણું ખૂલ્યું. પેલાં માસી એના ઓટલે આવ્યાં. આમતેમ જોયું. મારી સામે એકધારું જોઈ રહ્યાં. કેમ મને જ જુએ છે? હું આમતેમ જોવા માંડી. પછી બૉબી સામું જોઈ રહી. હવે વીકી સામું જોવું જ નથી. માસી એમ જ જોઈ રહ્યાં. ઘડીક વાર ઊભીને ઓટલે જ બેસી પડ્યાં. હવે? ઘણો સમય એમ જ ચાલ્યું.
હું ઓટલે આવી ઊભી કે વીકી ઊભો થયો. પેલા પાસેથી બેટ લીધું. બધા છોકરાઓ તાળી પાડી ઊઠ્યા. ‘બૉલે બૉલે સિક્સર, હો વીકી!’ એક બોલી ઊઠ્યો. વીકી હસી રહ્યો. બધા છોકરા દેકારો. સામેવાળું બારણું ખૂલ્યું. પેલા માસી એના ઓટલે આવ્યા. આમતેમ જોયું. મારી સામે એકધારું જોઈ રહ્યાં. કેમ મને જ જુએ છે? હું આમતેમ જોવા માંડી. પછી બૉબી સામું જોઈ રહી. હવે વીકી સામું જોવું જ નથી. માસી એમ જ જોઈ રહ્યાં. ઘડીકવાર ઊભીને ઓટલે જ બેસી પડ્યાં. હવે? ઘણો સમય એમ જ ચાલ્યું.


તડકો શેરીમાંથી ઊંચકાઈને બીજા માળની બારીઓમાં ઘૂસવા માંડ્યો. બારણાં ખૂલવા માંડ્યાં. ઓટલા જીવતા થયા. શેરીમાં અવરજવર શરૂ થઈ. ‘સાંજ પડવા આવી. હવે બંધ કરો આ ભવાડા..’ એક માસી પસાર થતાં બોલ્યાં, પણ કોઈએ સાંભળ્યું નહિ. મને એ માસી જરાય સારી ન લાગી. ભલેને આ લોકો રમતા જ રહે એવું મને થતું’તું. ભલે ને હવે વીકી સામું સતત ન જોવાય; ક્યારેક ક્યારેક તો નજરો મળે છે! એય કેવું ગમે છે! મને સાંજ પણ સારી લાગતી’તી.
તડકો શેરીમાંથી ઊંચકાઈને બીજા માળની બારીઓમાં ઘૂસવા માંડ્યો. બારણાં ખૂલવાં માંડ્યાં. ઓટલા જીવતા થયા. શેરીમાં અવરજવર શરૂ થઈ. ‘સાંજ પડવા આવી. હવે બંધ કરો આ ભવાડા..’ એક માસી પસાર થતાં બોલ્યાં, પણ કોઈએ સાંભળ્યું નહિ. મને એ માસી જરાય સારી ન લાગી. ભલેને આ લોકો રમતા જ રહે એવું મને થતું’તું. ભલે ને હવે વીકી સામું સતત ન જોવાય; ક્યારેક ક્યારેક તો નજરો મળે છે! એય કેવું ગમે છે! મને સાંજ પણ સારી લાગતી’તી.


‘મી, મને બૅટિંગનું કહે ને!’ બૉબી બોલ્યો. વીકીએ સાંભળ્યું. એણે તરત બૉબીને બૅટ આપ્યું ને મારી સામે ફિલ્ડિંગમાં ઊભો. મને બહુ ગમ્યું. એણે એક વાર મારી આંખોમાં આંખો મિલાવી. અમારી બંનેની આંખો હસતી’તી. હું શરમાઈ ગઈ. પેલી માસીની આંખ અમારાં પર ચોંટી રહી. હું ધ્રૂજી ઊઠી. ત્યાંથી અંદર ચાલ્યા જવાનું મન થયું પણ પગ ઊપડ્યા નહીં. થોડો સમય એમ ચાલ્યું.
‘મી, મને બેટિંગનું કહે ને!’ બૉબી બોલ્યો. વીકીએ સાંભળ્યું. એણે તરત બૉબીને બેટ આપ્યું ને મારી સામે ફિલ્ડીંગમાં ઊભો. મને બહુ ગમ્યું. એણે એકવાર મારી આંખોમાં આંખો મિલાવી. અમારી બંનેની આંખો હસતી’તી. હું શરમાઈ ગઈ. પેલી માસીની આંખ અમારાં પર ચોંટી રહી. હું ધ્રૂજી ઊઠી. ત્યાંથી અંદર ચાલ્યા જવાનું મન થયું પણ પગ ઊપડ્યા નહીં. થોડો સમય એમ ચાલ્યું.


ત્યાં જીજાજીના સ્કૂટરની બ્રેક વાગી. એમની નજર સીધી બૉબી પર પડી. ‘ચલ, અંદર.’ હુકમ. બૉબીએ બૅટ મૂકીને દોટ દીધી. જીજાજીની નજર બૉબીની આંગળી પર પડી. ‘શું થયું?… કેમ કરતા?…’ પ્રશ્નો. જીજાજીએ અંદર આવતાં આવતાં બૉબીની આંગળી જોઈ.
ત્યાં જીજાજીના સ્કૂટરની બ્રેક વાગી. એમની નજર સીધી બૉબી પર પડી. ‘ચલ, અંદર.’ હુકમ. બૉબીએ બેટ મૂકીને દોટ દીધી. જીજાજીની નજર બૉબીની આંગળી પર પડી. ‘શું થયું?… કેમ કરતા?…’ પ્રશ્નો. જીજાજીએ અંદર આવતાં આવતાં બૉબીની આંગળી જોઈ.


‘વીકીએ બૉલ વગાડ્યો.’ બૉબી ઓચિંતો રડવા લાગ્યો.
‘વીકીએ બૉલ વગાડ્યો.’ બૉબી ઓચિંતો રડવા લાગ્યો.
Line 94: Line 94:
‘હવે મિષા કંટાળી લાગે છે.’ જીજાજી બોલ્યા.
‘હવે મિષા કંટાળી લાગે છે.’ જીજાજી બોલ્યા.


દીદીએ ટીવીમાંથી નજર ખેસવી નહિ. એમ જ જવાબ દીધો: ‘બસ, હવે આજકાલમાં જ પપ્પા – મમ્મી આવવાનાં ને. મીનામાસીની તબીયત સારી નથી એટલે અહીંથી વડોદરે જવાનાં. સવારે જ ફોન હતો.’
દીદીએ ટીવીમાંથી નજર ખેસવી નહિ. એમ જ જવાબ દીધો: ‘બસ, હવે આજકાલમાં જ પપ્પા – મમ્મી આવવાનાં ને. મીના માસીની તબિયત સારી નથી એટલે અહીંથી વડોદરે જવાનાં. સવારે જ ફોન હતો.’


સવારે મને આ વાત બહુ ગમી’તી. અત્યારે મારી અંદર ચિત્કાર થઈ ઊઠ્યોઃ ‘ના. મારે નથી જવું. મારે અહીંયાં જ રહેવું છે. મને અહીં જ ગમે છે.’ પણ, કાલે પપ્પા – મમ્મી આવે ને કહે ચાલ, તો હું ના પાડી શકીશ? શું કહીશઃ મને વીકી બહુ ગમે છે. મારે વીકી હોય ત્યાં જ રહેવું છે, એમ?
સવારે મને આ વાત બહુ ગમી’તી. અત્યારે મારી અંદર ચિત્કાર થઈ ઊઠ્યોઃ ‘ના. મારે નથી જવું. મારે અહીંયાં જ રહેવું છે. મને અહીં જ ગમે છે.’....  પણ, કાલે પપ્પા – મમ્મી આવે ને કહે ચાલ, તો હું ના પાડી શકીશ? શું કહીશઃ મને વીકી બહુ ગમે છે. મારે વીકી હોય ત્યાં જ રહેવું છે, એમ?


બૉબીની બૅન્ડેડ લગાવેલી આંગળી મારા હાથમાં હતી.
બૉબીની બૅન્ડેડ લગાવેલી આંગળી મારા હાથમાં હતી.
Line 106: Line 106:
પડખાં ફેરવવામાં મારી અકળામણ બહાર આવતી’તી. ક્યાંય સુધી એમ જ પડી રહી. ઘરની લાઇટો ઑફ થઈ. દીદીને એમ કે હું સૂઈ ગઈ છું. પણ મને ઊંઘ ક્યાંથી?…તો, તો? કાલે આખો દિવસ વીકી નજરે નહિ પડે ને?… વીકીને કહું, એય એસેલવર્લ્ડ આવે; તો? ભલે ને અમારી સાથે ન આવે, પણ એકબે ફ્રેન્ડ સાથે આવે ને અમને ત્યાં મળે. પછી તો શેરીનાં છોકરાં ગણીને સાથે સાથે રાખવામાં દીદીને વાંધો ન રહે! આ વિચારે હું રાજી થઈ ગઈ.
પડખાં ફેરવવામાં મારી અકળામણ બહાર આવતી’તી. ક્યાંય સુધી એમ જ પડી રહી. ઘરની લાઇટો ઑફ થઈ. દીદીને એમ કે હું સૂઈ ગઈ છું. પણ મને ઊંઘ ક્યાંથી?…તો, તો? કાલે આખો દિવસ વીકી નજરે નહિ પડે ને?… વીકીને કહું, એય એસેલવર્લ્ડ આવે; તો? ભલે ને અમારી સાથે ન આવે, પણ એકબે ફ્રેન્ડ સાથે આવે ને અમને ત્યાં મળે. પછી તો શેરીનાં છોકરાં ગણીને સાથે સાથે રાખવામાં દીદીને વાંધો ન રહે! આ વિચારે હું રાજી થઈ ગઈ.


શેરી જંપવા માંડી તો ય મને ઊંઘ આવતી નહોતી. દીદીના બેડરૂમમાંથી કાંઈ અવાજ નહોતો. હું ધીમેથી ઊભી થઈ. શેરીમાં પડતી બારી ધીમેથી ખોલી. આખી શેરીમાં ચાંદની પથરાયેલી હતી. સ્ટ્રીટલાઇટના પીળા અજવાળાનો કાંઈ હિસાબ નહોતો. વીકી અગાસીની કોર પર ઝળૂંબીને ઊભો’તો. ‘વી..કી..! હું બોલી ઊઠત, પણ મારા રૂંવે રૂંવે એ અવાજ ફૂટી નીકળ્યો. વીકીની નજર મારા પર ચોંટી. નીચું જોયેલો એનો ચહેરો દેખાતો નહોતો. બારીની અંદર ઊભેલી મારો ચહેરો એને પણ દેખાતો નહિ હોય. પણ અમને બંનેને ચોક્કસ હતું કે અમે બંને નજરોથી એકરૂપ બની રહ્યાં છીએ! વીકીને પણ એમ જ હશે ને કે હું બારી ખોલ્યા વિના નહીં રહું! મને પણ થતું’તું જ કે, વીકી અગાસીમાં ઊભો ઊભો મને જોવા અધીરો થતો હશે! બંને દિલ કેવાં એકબીજાનાં અરમાનો જાણે છે!
શેરી જંપવા માંડી તો ય મને ઊંઘ આવતી નહોતી. દીદીના બેડરૂમમાંથી કાંઈ અવાજ નહોતો. હું ધીમેથી ઊભી થઈ. શેરીમાં પડતી બારી ધીમેથી ખોલી. આખી શેરીમાં ચાંદની પથરાયેલી હતી. સ્ટ્રીટલાઈટના પીળા અજવાળાનો કાંઈ હિસાબ નહોતો. વીકી અગાસીની કોર પર ઝળૂંબીને ઊભો’તો. ‘વી..કી..!' હું બોલી ઊઠત, પણ મારા રૂંવે રૂંવે એ અવાજ ફૂટી નીકળ્યો. વીકીની નજર મારા પર ચોંટી. નીચું જોયેલો એનો ચહેરો દેખાતો નહોતો. બારીની અંદર ઊભેલી મારો ચહેરો એને પણ દેખાતો નહિ હોય. પણ અમને બંનેને ચોક્કસ હતું કે અમે બંને નજરોથી એકરૂપ બની રહ્યાં છીએ! વીકીને પણ એમ જ હશે ને કે હું બારી ખોલ્યા વિના નહીં રહું! મને પણ થતું’તું જ કે, વીકી અગાસીમાં ઊભો ઊભો મને જોવા અધીરો થતો હશે! બંને દિલ કેવાં એકબીજાનાં અરમાનો જાણે છે!


આમ ને આમ કેટલી વાર ઊભાં રહ્યાં બંનેને ભાન ન રહ્યું. હવે તો શેરી અને ચાંદની સિવાય અમને કોઈ જોતું ય નહોતું.
આમ ને આમ કેટલી વાર ઊભાં રહ્યાં બંનેને ભાન ન રહ્યું. હવે તો શેરી અને ચાંદની સિવાય અમને કોઈ જોતુંય નહોતું.


‘હવે સૂઈ જાને, ભઈલા!” સામેની અગાસીમાં અવાજ થયો.
‘હવે સૂઈ જાને, ભઈલા!” સામેની અગાસીમાં અવાજ થયો.
Line 116: Line 116:
દીદીના રૂમમાં અવાજ. અવાજ થયો કે હું બારી બંધ કરતાંકને પલંગમાં લાંબી થઈ ગઈ. કેવી પરતંત્રતા! છોકરાની જાત, કેવી સ્વતંત્ર! દીદી બહાર આવીને રસોડામાં ગઈ. દસ-પંદર મિનિટ થઈ તોય એ રસોડામાં કંઈક ખડખડ કરતી રહી. હવે બારી નહિ ખોલી શકાય. બારી નહિ ખૂલે તો વીકી લંબાવશે. ભલે સૂઈ જાય. સવારે વહેલો જાગે તાજામાજો ને તરત ક્રિકેટ શરૂ…
દીદીના રૂમમાં અવાજ. અવાજ થયો કે હું બારી બંધ કરતાંકને પલંગમાં લાંબી થઈ ગઈ. કેવી પરતંત્રતા! છોકરાની જાત, કેવી સ્વતંત્ર! દીદી બહાર આવીને રસોડામાં ગઈ. દસ-પંદર મિનિટ થઈ તોય એ રસોડામાં કંઈક ખડખડ કરતી રહી. હવે બારી નહિ ખોલી શકાય. બારી નહિ ખૂલે તો વીકી લંબાવશે. ભલે સૂઈ જાય. સવારે વહેલો જાગે તાજામાજો ને તરત ક્રિકેટ શરૂ…


ક્યારે સ્વપ્નાવાળી ઊંઘ શરૂ થઈ ગઈ એનું મને ભાન ન રહ્યું. આમે ય આજ બપોરથી જાગૃતિ અને સ્વપ્નાં વચ્ચે ગોથાં ખાતી રહી છું ને! જેવો બપોરનો તડકો એવી મધરાતની ચાંદની! બધું એકરસ થતું આવતું’તું!
ક્યારે સ્વપ્નાવાળી ઊંઘ શરૂ થઈ ગઈ એનું મને ભાન ન રહ્યું. આમેય આજ બપોરથી જાગૃતિ અને સ્વપ્નાં વચ્ચે ગોથાં ખાતી રહી છું ને! જેવો બપોરનો તડકો એવી મધરાતની ચાંદની! બધું એકરસ થતું આવતું’તું!


‘હવે જાગો, બેટા!’ દીદીના અવાજે મારી આંખો ખુલી. ‘આજે તો બહુ સૂઈ રહી.’ દીદીને હું સૂતી લાગતી’તી. મને થયું, હું ઊંઘી જ નથી જાણે. એમ જ, અરધી ઊંઘતી પડી રહી’તી. જાણે બપોરનો તડકો ને મધરાતની ચાંદની એકરસ થઈને મારી અંદર ઘૂમરાતાં’તાં!
‘હવે જાગો, બેટા!’ દીદીના અવાજે મારી આંખો ખુલી. ‘આજે તો બહુ સૂઈ રહી.’ દીદીને હું સૂતી લાગતી’તી. મને થયું, હું ઊંઘી જ નથી જાણે. એમ જ, અરધી ઊંઘતી પડી રહી’તી. જાણે બપોરનો તડકો ને મધરાતની ચાંદની એકરસ થઈને મારી અંદર ઘુમરાતાં’તાં!


જીજાજી ને બોબી ચાના ટેબલ પર હતા. આખી રાત આકાશમાં સફર કરી કરીને મારું શરીર થાકી ગયું હોય એમ લાગતું’તું. પણ તો યે મને તરત એમ થયું કે આ લોકો અત્યારથી જ ક્રિકેટ રમવાનું ચાલુ કરી ઘે તો કેવું સારું? મારા મનની મુરાદ ઈશ્વર પાસે પહોંચી ગઈ હોય એમ બૉબી જેવડા છોકરાએ બારણામાં ડોકાઈને બૂમ પાડી, “બૉ….બી મને થયું, એ રમવા બોલાવે છે. ખરેખર, એમ જ હતું. બૉબીને બદલે મને બહાર દોડી જવાનું મન થયું, પણ હું કાંઈ એમ જઈ શકું? બૉબી તો બહાર દોડી ગયો. પણ સવાર સવારમાં મારાથી દીદી સાથેના ઘરકામમાંથી કેમ છુટાય? તોયે, દીદી બાથરૂમમાં ગઈ ત્યારે હું બારીમાંથી ડોકાઈ. અરધીપરધી ટીમ એકઠી થઈ ગઈ હતી. વીકી મારી રાહ જોતો સામેના ઓટલે બેઠો’તો. અમારી આંખો મળી ને આંખોમાં આનંદ છલકાયો.
જીજાજી ને બૉબી ચાના ટેબલ પર હતા. આખી રાત આકાશમાં સફર કરી કરીને મારું શરીર થાકી ગયું હોય એમ લાગતું’તું. પણ તોયે મને તરત એમ થયું કે આ લોકો અત્યારથી જ ક્રિકેટ રમવાનું ચાલુ કરી ઘે તો કેવું સારું? મારા મનની મુરાદ ઈશ્વર પાસે પહોંચી ગઈ હોય એમ બૉબી જેવડા છોકરાએ બારણાંમાં ડોકાઈને બૂમ પાડી, 'બૉ….બી!' મને થયું, એ રમવા બોલાવે છે. ખરેખર, એમ જ હતું. બૉબીને બદલે મને બહાર દોડી જવાનું મન થયું, પણ હું કાંઈ એમ જઈ શકું? બૉબી તો બહાર દોડી ગયો. પણ સવાર સવારમાં મારાથી દીદી સાથેના ઘરકામમાંથી કેમ છુટાય? તોયે, દીદી બાથરૂમમાં ગઈ ત્યારે હું બારીમાંથી ડોકાઈ. અરધીપરધી ટીમ એકઠી થઈ ગઈ હતી. વીકી મારી રાહ જોતો સામેના ઓટલે બેઠો’તો. અમારી આંખો મળી ને આંખોમાં આનંદ છલકાયો.


મારા આખા દેહમાં કંપારી વ્યાપી વળી.
મારા આખા દેહમાં કંપારી વ્યાપી વળી.


પણ, આજે ગઈકાલ જેવી નિરાંત નહિ મળે. આજે અમે એસેલવર્લ્ડ ચાલ્યાં જઈશું ને વીકી એકલો પડી જશે. વીકીને કેમ કહેવું કે તુંય આવને! ઘરકામમાં ગૂંથાયેલું મારું મન દરેક વાતે ગૂંચવાતું જતું’તું. જીજાજી પૂજામાં બેઠા’તાં. મને ય ભગવાનને એક-બે પ્રાર્થના કરવાનું મન થયું. ખરેખર, પેલી કવિતામાં આવતું’તું એવું જ થયુંઃ ખરેખર, ભગવાન અમારા જેવા નોધારાનો આધાર છે. ભગવાન જ આવા સમયે ગરૂડે ચડીને આવે છે. મારામાં વિચાર ઝબક્યોઃ વીકીને કહી ન શકું પણ ચિઠ્ઠી તો લખી શકાય ને!
પણ, આજે ગઈકાલ જેવી નિરાંત નહિ મળે. આજે અમે એસેલવર્લ્ડ ચાલ્યાં જઈશું ને વીકી એકલો પડી જશે. વીકીને કેમ કહેવું કે તુંય આવ ને! ઘરકામમાં ગૂંથાયેલું મારું મન દરેક વાતે ગૂંચવાતું જતું’તું. જીજાજી પૂજામાં બેઠા’તાં. મનેય ભગવાનને એક બે પ્રાર્થના કરવાનું મન થયું. ખરેખર, પેલી કવિતામાં આવતું’તું એવું જ થયુંઃ ખરેખર, ભગવાન અમારા જેવા નોધારાનો આધાર છે. ભગવાન જ આવા સમયે ગરૂડે ચડીને આવે છે. મારામાં વિચાર ઝબક્યોઃ વીકીને કહી ન શકું પણ ચિઠ્ઠી તો લખી શકાય ને!


મારા કામમાંથી પરવારીને હું ધીમે ધીમે અમારા પલંગ પર આવી બેઠી. સીધું લખવાનું કરીશ તો દીદીનું ધ્યાન જશે. પહેલાં એક પુસ્તક ખોલીને બેઠી. વચ્ચે વચ્ચે જોઈ લેતી કે દીદી શું કરે છે? પછી, પુસ્તકમાં કાગળ રાખીને પેન હાથમાં લીધી. શું લખવું? શું સંબોધન કરું? ‘પ્રિય’ લખ્યું, ને જોઈ રહી. મારી અંદર આનંદની હેલી મચી રહી. પણ, વીકીને ન ગમે તો? આવું તો સહુ લખે. ‘પ્રિય’ છેકી નાખ્યું. ‘વ્હાલા પરિષ્વજન’ લખ્યું. આ શબ્દ મને આ વરસે જ જાણવા મળ્યો’તો, ત્યારથી ગમી ગયો’તો. પણ, વીકીને નહિ ગમે તો? એ તો કહી દે એવો છે? મારે કાંઈ લવ – ફવ નથી. રમતાં રમતાં તો સહુ હસતાં જ હોયને! હસીએ એટલે કાંઈ લવ કહેવાય? તો, મારી શી વલે થાય? ઘડીભર થયું કે નથી લખવી ચિઠ્ઠી. પણ વકી સાંજે નજીક આવે ને વાત થાય ને વીકી કહે કે મને કહ્યું હોત તો હુંય એસેલવર્લ્ડ આવત, તો? ચિઠ્ઠી તો લખી જ નાખું. કોઈ સંબોધન નથી કરવું. એમ જ જાણ કરી દઉં. ‘અમે આજે એસેલ વર્લ્ડ જવાનાં…’ આટલું જ લખ્યું. છેકેલાં સંબોધનવાળો ભાગ ફાડીને કાગળ ગાઉનના ખિસ્સામાં મૂકી દીધો. દીદી રસોડામાંથી આ તરફ જોઈ રહી છે એની મને ખબર ન રહી. મને ફાળ પડી દીદી હમણાં કહેશે, ખિસ્સામાં શું મૂક્યું? તો? વળી, મેં ભગવાનને પ્રાર્થના કરી : મારું આટલું કામ પાર પાડજો, ભગવાન!
મારા કામમાંથી પરવારીને હું ધીમે ધીમે અમારા પલંગ પર આવી બેઠી. સીધું લખવાનું કરીશ તો દીદીનું ધ્યાન જશે. પહેલાં એક પુસ્તક ખોલીને બેઠી. વચ્ચે વચ્ચે જોઈ લેતી કે દીદી શું કરે છે? પછી, પુસ્તકમાં કાગળ રાખીને પેન હાથમાં લીધી. શું લખવું? શું સંબોધન કરું? ‘પ્રિય’ લખ્યું, ને જોઈ રહી. મારી અંદર આનંદની હેલી મચી રહી. પણ, વીકીને ન ગમે તો? આવું તો સહુ લખે. ‘પ્રિય’ છેકી નાખ્યું. ‘વ્હાલા પરિષ્વજન’ લખ્યું. આ શબ્દ મને આ વરસે જ જાણવા મળ્યો’તો, ત્યારથી ગમી ગયો’તો. પણ, વીકીને નહિ ગમે તો? એ તો કહી દે એવો છે: મારે કાંઈ લવ–ફવ નથી. રમતાં રમતાં તો સહુ હસતાં જ હોયને! હસીએ એટલે કાંઈ લવ કહેવાય? તો, મારી શી વલે થાય? ઘડીભર થયું કે નથી લખવી ચિઠ્ઠી. પણ વીકી સાંજે નજીક આવે ને વાત થાય ને વીકી કહે કે મને કહ્યું હોત તો હુંય એસેલવર્લ્ડ આવત, તો? ચિઠ્ઠી તો લખી જ નાખું. કોઈ સંબોધન નથી કરવું. એમ જ જાણ કરી દઉં. ‘અમે આજે એસેલવર્લ્ડ જવાનાં…’ આટલું જ લખ્યું. છેકેલાં સંબોધનવાળો ભાગ ફાડીને કાગળ ગાઉનના ખિસ્સામાં મૂકી દીધો. દીદી રસોડામાંથી આ તરફ જોઈ રહી છે એની મને ખબર ન રહી. મને ફાળ પડી: દીદી હમણાં કહેશે, ખિસ્સામાં શું મૂક્યું? તો? વળી, મેં ભગવાનને પ્રાર્થના કરી : મારું આટલું કામ પાર પાડજો, ભગવાન!


દીદીને શંકા ન પડે એવી સ્વાભાવિકતાથી ધીમે ધીમે ઓટલા પર! આવી ઊભી. બેટ ઘુમાવતો વીકી તો સામે છેડે હતો. એ જલદી આઉટ થાય એવો નથી. હું આ ચિઠ્ઠી કેવી રીતે આપી શકીશ? બૉબી મારી પાસે હતો, એને કહું કે આ વીકીને આપી આવ. પણ, બૉબીને આપતાં આવડે? બીજોત્રીજો જાણી જાય તો? ખુદ બૉબી જ દીદીને કહે કે ‘મીએ વીકીને કંઈક આપ્યું,’ તો? એમ નથી કરવું. વિકી ફિલ્ડિંગમાં આ બાજુ આવે તો જ આપવી છે. મારી નજરની દોર વીકીને ખેંચી રહી. એ મારી આરઝ પામી ગયો હોય, કે બેધ્યાન થયો હોય. પણ બોલ્ડ થઈ ગયો. હસતો હસતો મારી પાસે ફિલ્ડીંગમાં આવી ઊભો, ગઈ કાલની જેમ. મારી અંદર મોરલા ટહુકવા માંડ્યા. એને પણ એવું થતું હશે? એની આંખોમાંય એવું વંચાય છે. હમણાં, બધાનું ધ્યાન પેલો ફટકો મારે એમાં હોય ત્યાં ચિઠ્ઠી આપી દઉં એવા વિચારે મેં ગાઉનમાં હાથ નાખ્યો. ત્યાં હાથમાં છાપું લઈને જીજાજી મારી પાસે આવીને ઊભા રહ્યા. ઊભા શું ઓટલે બેસી પડ્યા; બેસી પડ્યા શું, છાપું પહોળું કરીને, દીવાલને ટેકો દઈને, આરામથી વાંચવા માંડ્યા. આજે એમને રજા. નિરાંત. હવે હમણાં એ ઊભા નહિ થાય. મેં ખિસ્સામાં પકડી રાખેલી ચિઠ્ઠી એમ જ રહી. મારી અંદર અંધારું અંધારું થઈ ગયું. કાયમ પ્રેમથી જોતી હું, જીજાજીને અત્યારે ચીડથી જોઈ રહી. આખી દુનિયા, ખુદ ભગવાન પણ અમારા પ્રેમની વિરુદ્ધ હોય એવું મને થયું. હું ઢીલીઢફ થઈ ગઈ. બૉબીની આંગળી પર લગાવેલી બૅન્ડેડ જોઈ. એમ જ હતી… મને એ બૅન્ડેડ ઊખેડી નાખવાનું મન થયું.
દીદીને શંકા ન પડે એવી સ્વાભાવિકતાથી ધીમે ધીમે ઓટલા પર આવી ઊભી. બેટ ઘુમાવતો વીકી તો સામે છેડે હતો. એ જલ્દી આઉટ થાય એવો નથી. હું આ ચિઠ્ઠી કેવી રીતે આપી શકીશ? બૉબી મારી પાસે હતો, એને કહું કે આ વીકીને આપી આવ. પણ, બૉબીને આપતાં આવડે? બીજોત્રીજો જાણી જાય તો? ખુદ બૉબી જ દીદીને કહે કે ‘મીએ વીકીને કંઈક આપ્યું,’ તો? એમ નથી કરવું. વીકી ફિલ્ડીંગમાં આ બાજુ આવે તો જ આપવી છે. મારી નજરની દોર વીકીને ખેંચી રહી. એ મારી આરઝૂ પામી ગયો હોય, કે બેધ્યાન થયો હોય. પણ બૉલ્ડ થઈ ગયો. હસતો હસતો મારી પાસે ફિલ્ડીંગમાં આવી ઊભો, ગઈકાલની જેમ. મારી અંદર મોરલા ટહુકવા માંડ્યા. એને પણ એવું થતું હશે? એની આંખોમાંય એવું વંચાય છે. હમણાં, બધાનું ધ્યાન પેલો ફટકો મારે એમાં હોય ત્યાં ચિઠ્ઠી આપી દઉં એવા વિચારે મેં ગાઉનમાં હાથ નાખ્યો. ત્યાં હાથમાં છાપું લઈને જીજાજી મારી પાસે આવીને ઊભા રહ્યા. ઊભા શું ઓટલે બેસી પડ્યા; બેસી પડ્યા શું, છાપું પહોળું કરીને, દીવાલને ટેકો દઈને, આરામથી વાંચવા માંડ્યા. આજે એમને રજા. નિરાંત. હવે હમણાં એ ઊભા નહિ થાય. મેં ખિસ્સામાં પકડી રાખેલી ચિઠ્ઠી એમ જ રહી. મારી અંદર અંધારું અંધારું થઈ ગયું. કાયમ પ્રેમથી જોતી હું, જીજાજીને અત્યારે ચીડથી જોઈ રહી. આખી દુનિયા, ખુદ ભગવાન પણ અમારા પ્રેમની વિરુદ્ધ હોય એવું મને થયું. હું ઢીલીઢફ થઈ ગઈ. બૉબીની આંગળી પર લગાવેલી બૅન્ડેડ જોઈ. એમ જ હતી. મને એ બૅન્ડેડ ઊખેડી નાખવાનું મન થયું.


હવે હું અહીં ઊભી રહીશ તો વીકી મારા સામું જોયા વિના નહિ રહે ને હું વીકી સામું જોયા વિના નહિ રહું. અને અમારા લવ ઍટ ફર્સ્ટ સાઇટની જીજાજીને જાણ થઈ જાય તો? તો…તો…
હવે હું અહીં ઊભી રહીશ તો વીકી મારા સામું જોયા વિના નહિ રહે ને હું વીકી સામું જોયા વિના નહિ રહું. અને અમારા લવ એટ ફર્સ્ટ સાઇટની જીજાજીને જાણ થઈ જાય તો? તો…તો…


જીવનની બધી નિષ્ફળતાના ભાર સાથે હું અંદર આવી. જમીને તરત, વહેલાં વહેલાં, એસેલવર્લ્ડ જવાનું હતું એટલે દીદી તો બધું ઉતાવળે ઉતાવળે પતાવતી’તી. બૉબી કરતાં દીદીમાં વધુ ઉત્સાહ દેખાતો’તો. મને એ ગમતું ન’તું. એસેલવર્લ્ડ તો નામ હતું; અમથું મેળા જેવું હતું. તોય આ લોકોને કેવો આનંદ થાય છે! એમાં શું જવું?
જીવનની બધી નિષ્ફળતાના ભાર સાથે હું અંદર આવી. જમીને તરત, વહેલાં વહેલાં, એસેલવર્લ્ડ જવાનું હતું એટલે દીદી તો બધું ઉતાવળે ઉતાવળે પતાવતી’તી. બૉબી કરતાં દીદીમાં વધુ ઉત્સાહ દેખાતો’તો. મને એ ગમતું ન’તું. એસેલવર્લ્ડ તો નામ હતું; અમસ્થું મેળા જેવું હતું. તોય આ લોકોને કેવો આનંદ થાય છે! એમાં શું જવું?


‘મિષી! તારા જીજાજીને ને બૉબીને અંદર બોલાવ.’ દીદીનો હુકમ.
‘મિષી! તારા જીજાજીને ને બૉબીને અંદર બોલાવ.’ દીદીનો હુકમ.


હંઅ. ભગવાન સીધો છે. જીજાજીને અંદર આવે કે ગમે તેમ કરીને વીકીને જાણ કરી દઉં. બહાર આવીને મેં જીજાજીને અંદર જવા કહ્યું. જીજાજીએ બૉબીને હુકમ કર્યો, ‘ચલ, અંદર.’ બૉબી કહે, ‘આ ઓવર પૂરી કરીને.’ જીજાજી કહે, ‘એને લેતી આવ.’ બોલો, ભગવાન સીધો છે કે નહિ?
હંઅ. ભગવાન સીધો છે. જીજાજીને અંદર આવે કે ગમે તેમ કરીને વીકીને જાણ કરી દઉં. બહાર આવીને મેં જીજાજીને અંદર જવા કહ્યું. જીજાજીએ બૉબીને હુકમ કર્યો, ‘ચલ, અંદર.’ બૉબી કહે, ‘આ ઑવર પૂરી કરીને.’ જીજાજી કહે, ‘એને લેતી આવ.’ બોલો, ભગવાન સીધો છે કે નહિ?


પણ, જેવી હું ઓટલે ઊભી કે વીકી મોં તંગ રાખીને એનાં બારણામાં દોડી ગયો. હું ચાલી ગઈ’તી એનો બદલો લેતો હોય એમ મને લાગ્યું. મારી અંદર ‘ન જા.’ થઈ રહ્યું. હું ‘વી…કી…!’ એમ ચીસ પાડી ઊઠત, પણ બલ્બ ઊડી જાય એમ મારું ચેતન હરાઈ ગયું. હું વીકીનાં બારણાં સામું નજર ખોડીને ઊભી રહી. વીકી હોત તો હું બૉબીને મોટેથી કહીને જાણ કરી દેતા કે, ‘જલદી ચાલ, આપણે અત્યારે એસેલવર્લ્ડ જવાનું છે.’ પણ, વીકી મારાથી રિસાયો હોય એમ ચાલ્યો ગયો.
પણ, જેવી હું ઓટલે ઊભી કે વીકી મોં તંગ રાખીને એનાં બારણાંમાં દોડી ગયો. હું ચાલી ગઈ’તી એનો બદલો લેતો હોય એમ મને લાગ્યું. મારી અંદર ‘ન જા.’ થઈ રહ્યું. હું ‘વી…કી…!’ એમ ચીસ પાડી ઊઠત, પણ બલ્બ ઊડી જાય એમ મારું ચેતન હરાઈ ગયું. હું વીકીના બારણાં સામું નજર ખોડીને ઊભી રહી. વીકી હોત તો હું બૉબીને મોટેથી કહીને જાણ કરી દેત કે, ‘જલ્દી ચાલ, આપણે અત્યારે એસેલવર્લ્ડ જવાનું છે.’ પણ, વીકી મારાથી રિસાયો હોય એમ ચાલ્યો ગયો.


બેત્રણ મિનિટ પછી બહાર આવ્યો. મને લુખ્ખી નજરે જોઈ રહ્યો. મારે હવે અંદર જવું જોઈએ. નહિતર દીદી… શું કરવું?…મેં ખીસામાંથી હાથ બહાર કાઢીને, હિંમત એકઠી કરીને, ચિઠ્ઠી ઓટલા પાસે નાખી. મારી નજર કહી રહીઃ આ બાજુ ફિલ્ડિંગમાં ઊભા રહીને લઈ લેજે. ને હું અંદર ચાલી ગઈ.
બે ત્રણ મિનિટ પછી બહાર આવ્યો. મને લુખ્ખી નજરે જોઈ રહ્યો. મારે હવે અંદર જવું જોઈએ. નહિતર દીદી… શું કરવું?…મેં ખિસ્સામાંથી હાથ બહાર કાઢીને, હિંમત એકઠી કરીને, ચિઠ્ઠી ઓટલા પાસે નાખી. મારી નજર કહી રહીઃ આ બાજુ ફિલ્ડીંગમાં ઊભા રહીને લઈ લેજે. ને હું અંદર ચાલી ગઈ.


અંદર આવી, ને ધ્રાસકો પડ્યોઃ વીકી સમજી ગયો હશે? ચિઠ્ઠી લઈ લીધી હશે? નહિ લે તો? બીજા કોઈ છોકરાના હાથમાં આવશે તો? દીદીને જાણ થશે તો? ભવાડો થશે તો?
અંદર આવી, ને ધ્રાસકો પડ્યોઃ વીકી સમજી ગયો હશે? ચિઠ્ઠી લઈ લીધી હશે? નહિ લે તો? બીજા કોઈ છોકરાના હાથમાં આવશે તો? દીદીને જાણ થશે તો? ભવાડો થશે તો?


જમ્યાં, તૈયાર થયાં, બહાર નીકળ્યાં, જીજાજી સ્કૂટર ઉતારતા’તા. મારો મૂંઝારો વધી ગયો’તો. બહાર આવતાંકને મારી નજર ઓટલા પાસે ચિઠ્ઠી નાખી હતી ત્યાં પડી. ચિઠ્ઠી ત્યાં નહોતી, ઊડીને થોડે દૂર પડી’તી. ક્રિકેટ ટીમ ચાલી ગઈ હતી. શેરી અને ચિઠ્ઠી એકલાં પડ્યાં’તાં. હું બે ડગલાં ચાલીને ચિઠ્ઠી લઈ શકું તેમ નહોતી. મારી ચકળવકળ આંખોને નહીં સમજતી દીદીએ બારણાને લૉક કર્યું ત્યાં સુધીમાં ચિઠ્ઠીને જોતાં જોતાં મારી અંદર લોહીનું પાણી થઈ ગયું. સ્કૂટર પાછળ અમે બે બહેનો ને આગળ બૉબી. હૅન્ડલ પકડતાં જીજાજીએ બૉબીની દુઃખતી આંગળી દુ:ખાવી. બૉબીએ ચીસ પાડી. ‘કાંઈ થયું નથી. ચૂપ રહે. બૅન્ડેડ છે પછી…’ જીજાજીનો અવાજ.
જમ્યાં, તૈયાર થયાં, બહાર નીકળ્યાં, જીજાજી સ્કૂટર ઊતારતા’તા. મારો મૂંઝારો વધી ગયો’તો. બહાર આવતાંકને મારી નજર ઓટલા પાસે ચિઠ્ઠી નાખી હતી ત્યાં પડી. ચિઠ્ઠી ત્યાં નહોતી, ઊડીને થોડે દૂર પડી’તી. ક્રિકેટ ટીમ ચાલી ગઈ હતી. શેરી અને ચિઠ્ઠી એકલાં પડ્યાં’તાં. હું બે ડગલાં ચાલીને ચિઠ્ઠી લઈ શકું તેમ નહોતી. મારી ચકળવકળ આંખોને નહીં સમજતી દીદીએ બારણાંને લૉક કર્યું ત્યાં સુધીમાં ચિઠ્ઠીને જોતાં જોતાં મારી અંદર લોહીનું પાણી થઈ ગયું. સ્કૂટર પાછળ અમે બે બહેનોને આગળ બૉબી. હેન્ડલ પકડતાં જીજાજીએ બૉબીની દુઃખતી આંગળી દુ:ખાવી. બૉબીએ ચીસ પાડી. ‘કાંઈ થયું નથી. ચૂપ રહે. બૅન્ડેડ છે પછી…’ જીજાજીનો અવાજ.


મારા મગજ ઉપર પણ કોઈએ બેન્ડેડ લગાવી દીધી હોય એમ હું એસેલવર્લ્ડ પહોંચી. બધા ગાંડા થઈને એક એક આઇટેમ માણતા’તા. મને કશાયમાં રસ પડતો ન’તો. મારું શબ ઊંચકીને બધા ઘૂમતા હોય એવું મને થતું’તું. ક્યારેક ક્યારેક કોઈ ટોળામાં મને વીકી દેખાઈ જતો પણ એ વીકી નીકળતો નહીં. દરેક આઇટેમમાં બૉબી સાથે મારે જ જોડાવું પડતું. પણ મારું ચેતન વગરનું શરીર શું કરે છે એનું મને ભાનસાન નહોતું. સાંજ પડી, ને લાઇટો ઝળહળવા માંડી તોય હું ભાનમાં ન આવી. અમારું સ્કૂટર શેરીમાં આવી ઊભું ત્યારે મારામાં ચેતન આવ્યું. વીકી એક નાના છોકરા સાથે એના ઓટલે બેઠો’તો. અમને જોતાં જ એ આનંદમાં આવી ગયો લાગ્યો. પણ મારી નજર અમારા ઓટલે પડી તો પપ્પા – મમ્મી બેઠેલાં! બધાંનાં હસવાં – કારવવાં વચ્ચે હું આસપાસ જોવા માંડી. પેલી ચિઠ્ઠી ઊડતી – આથડતી વીકીના ઓટલા પાસે પહોંચી ગઈ’તી. વીકીની નજર એના પર પડી. એણે ઉપાડી. વાંચી. એકધારું મારી સામે જોઈ રહ્યો. સ્ટ્રીટ લાઇટનું પીળું અજવાળું અમારા ચહેરા ઢાંકતું’તું.
મારા મગજ ઉપર પણ કોઈએ બેન્ડેડ લગાવી દીધી હોય એમ હું એસેલવર્લ્ડ પહોંચી. બધા ગાંડા થઈને એક એક આઈટેમ માણતાં’તા. મને કશાયમાં રસ પડતો ન’તો. મારું શબ ઊંચકીને બધા ઘૂમતાં હોય એવું મને થતું’તું. ક્યારેક ક્યારેક કોઈ ટોળામાં મને વીકી દેખાઈ જતો પણ એ વીકી નીકળતો નહીં. દરેક આઈટેમમાં બૉબી સાથે મારે જ જોડાવું પડતું. પણ મારું ચેતન વગરનું શરીર શું કરે છે એનું મને ભાનસાન નહોતું. સાંજ પડી, ને લાઇટો ઝળહળવાં માંડી તોય હું ભાનમાં ન આવી. અમારું સ્કૂટર શેરીમાં આવી ઊભું ત્યારે મારામાં ચેતન આવ્યું. વીકી એક નાના છોકરા સાથે એના ઓટલે બેઠો’તો. અમને જોતાં જ એ આનંદમાં આવી ગયો લાગ્યો. પણ મારી નજર અમારા ઓટલે પડી તો પપ્પા – મમ્મી બેઠેલાં! બધાંનાં હસવાં – કારવવાં વચ્ચે હું આસપાસ જોવા માંડી. પેલી ચિઠ્ઠી ઊડતી – આથડતી વીકીના ઓટલા પાસે પહોંચી ગઈ’તી. વીકીની નજર એના પર પડી. એણે ઉપાડી. વાંચી. એકધારું મારી સામે જોઈ રહ્યો. સ્ટ્રીટ લાઇટનું પીળું અજવાળું અમારા ચહેરા ઢાંકતું’તું.


આવડા મોટા બૉબીને પપ્પાએ તેડી લીધો, ને તરત પૂછ્યું, ‘આંગળીએ શું થયું?
આવડા મોટા બૉબીને પપ્પાએ તેડી લીધો, ને તરત પૂછ્યું, ‘આંગળીએ શું થયું?


‘કાંઈ થયું નથી. થોડું છોલાયું છે. બૅન્ડેડ તો અમસ્થી લગાવી છે.’ દીદીએ એ વાતને જરાય મહત્ત્વ આપ્યું નહીં. મને તો હવે બેન્ડેડ સાથે કંઈક અનુસંધાન થઈ ગયું લાગતું’તું. વીકી સિવાય બીજી કોઈ વાત મારા મગજમાં આવતી નહોતી. કાલે પપ્પા–મમ્મીની રાહ જોતી’તી; અત્યારે એ આવ્યાં એ મને ગમ્યું નહીં. એ લોકો શી વાતો કરવા મંડી પડ્યાં એ હું સાંભળતી નહોતી. પપ્પા મમ્મી એકાદ દિવસ રહીને કહેશેઃ ‘ચલ.’ તો?
‘કાંઈ થયું નથી. થોડું છોલાયું છે. બૅન્ડેડ તો અમસ્થી લગાવી છે.’ દીદીએ એ વાતને જરાય મહત્ત્વ આપ્યું નહીં. મને તો હવે બૅન્ડેડ સાથે કંઈક અનુસંધાન થઈ ગયું લાગતું’તું. વીકી સિવાય બીજી કોઈ વાત મારા મગજમાં આવતી નહોતી. કાલે પપ્પા–મમ્મીની રાહ જોતી’તી; અત્યારે એ આવ્યાં એ મને ગમ્યું નહીં. એ લોકો શી વાતો કરવા મંડી પડ્યાં એ હું સાંભળતી નહોતી. પપ્પા મમ્મી એકાદ દિવસ રહીને કહેશેઃ ‘ચલ.’ તો?


એમાં, દીદી વાતવાતમાં બોલી, ‘મિષાય હવે તમારી જ રાહ જોતી’તી. બે દિવસથી તો સાવ ઢીલી પડી ગઈ છે.’ ને મારી અંદર ચિત્કારો થઈ ઊઠ્યા: હું કાંઈ રાહ જોતી નહોતી – હું કાંઈ ઢીલી પડી ગઈ નથી – હું કાંઈ અહીંથી જવાની નથી –’ પણ, મારું ચાલશે કાંઈ?
એમાં, દીદી વાતવાતમાં બોલી, ‘મિષાય હવે તમારી જ રાહ જોતી’તી. બે દિવસથી તો સાવ ઢીલી પડી ગઈ છે.’ ને મારી અંદર ચિત્કારો થઈ ઊઠ્યા: હું કાંઈ રાહ જોતી નહોતી – હું કાંઈ ઢીલી પડી ગઈ નથી – હું કાંઈ અહીંથી જવાની નથી –’ પણ, મારું ચાલશે કાંઈ?
Line 158: Line 158:
હું જોતી’તીઃ પપ્પાએ બારી ખુલ્લી રાખી. બારીમાંથી ચાંદની દેખાતી’તી. છોકરાઓ રમી રહ્યા’તા. મારે થાકેલી મમ્મી જોડે રૂમમાં લંબાવવું પડ્યું. છોકરાની જાત, કેવી સ્વતંત્ર! હું જાગતી પડી રહી કે ઊંઘતી પડી રહી; મારી અંદર – બહાર પથરાયેલી ચાંદની ને છોકરાના અવાજો સવાર સુધી ઊમટતાં રહ્યાં.
હું જોતી’તીઃ પપ્પાએ બારી ખુલ્લી રાખી. બારીમાંથી ચાંદની દેખાતી’તી. છોકરાઓ રમી રહ્યા’તા. મારે થાકેલી મમ્મી જોડે રૂમમાં લંબાવવું પડ્યું. છોકરાની જાત, કેવી સ્વતંત્ર! હું જાગતી પડી રહી કે ઊંઘતી પડી રહી; મારી અંદર – બહાર પથરાયેલી ચાંદની ને છોકરાના અવાજો સવાર સુધી ઊમટતાં રહ્યાં.


સવારે બ્રશ લઈને ઓટલે જતાં તો કોઈ રોકે નહિ! જોયું તો, વીકી, આંખો હસાવતો, એના ઓટલે. હું રાજી રાજી થઈ ગઈ. શેરીમાં કોઈ કોઈ માસી દેખાતી’તી, પણ કોઈનું ધ્યાન અમારી આ પ્રણયલીલા પર નહોતું. વીકીએ ખીસામાંથી ગડી કરેલો કાગળ કાઢ્યો. હસતાં હસતાં મારી સામું જોઈને મારી તરફ ઘા કર્યો. પ્રેમપત્ર! એ જ ક્ષણે એ ઝડપી લેવા હું પગથિયું ઊતરી, કે પપ્પા છાપું લઈને ઓટલે આવ્યા. મારા પગ થંભી ગયા. હવે? શેરી વચ્ચે પડેલા પ્રેમપત્રને પપ્પા દેખે એમ કેમ લેવો? બ્રશ હલાવ્યા વગર હું એમ જ ખોડાઈ ગઈ. વીકી પણ ફાટી આંખે એમ જ બેસી રહ્યો. સામેવાળાં માસી સાવરણો લઈને બહાર નીકળ્યાં. એના ઓટલા પાસેની શેરી વાળવા માંડ્યાં. બધો કચરો ભેગો કર્યો એમાં અમારો પ્રેમપત્ર પણ હતો. કાયમના ક્રમ પ્રમાણે માસીએ માચીસમાંથી દીવાસળી કાઢી, સળગાવી ને કચરાની ઢગલીને ચાંપી દીધી!
સવારે બ્રશ લઈને ઓટલે જતાં તો કોઈ રોકે નહિ! જોયું તો, વીકી, આંખો હસાવતો, એના ઓટલે. હું રાજી રાજી થઈ ગઈ. શેરીમાં કોઈ કોઈ માસી દેખાતી’તી, પણ કોઈનું ધ્યાન અમારી આ પ્રણયલીલા પર નહોતું. વીકીએ ખીસામાંથી ગડી કરેલો કાગળ કાઢ્યો. હસતાં હસતાં મારી સામું જોઈને મારી તરફ ઘા કર્યો. પ્રેમપત્ર! એ જ ક્ષણે એ ઝડપી લેવા હું પગથિયું ઊતરી, કે પપ્પા છાપું લઈને ઓટલે આવ્યા. મારા પગ થંભી ગયા. હવે? શેરી વચ્ચે પડેલા પ્રેમપત્રને પપ્પા દેખે એમ કેમ લેવો? બ્રશ હલાવ્યા વગર હું એમ જ ખોડાઈ ગઈ. વીકી પણ ફાટી આંખે એમ જ બેસી રહ્યો. સામેવાળાં માસી સાવરણો લઈને બહાર નીકળ્યાં. એનાં ઓટલા પાસેની શેરી વાળવા માંડ્યાં. બધો કચરો ભેગો કર્યો એમાં અમારો પ્રેમપત્ર પણ હતો. કાયમના ક્રમ પ્રમાણે માસીએ માચીસમાંથી દીવાસળી કાઢી, સળગાવી ને કચરાની ઢગલીને ચાંપી દીધી!


‘મિષી!’ મમ્મીએ સાદ કર્યો. ‘ચલ. પછી તારાં કપડાંલત્તાં ને બધું ભેગું કરી લે.’
‘મિષી!’ મમ્મીએ સાદ કર્યો. ‘ચલ. પછી તારાં કપડાંલત્તાં ને બધું ભેગું કરી લે.’


એક વાર તો એમ થઈ ગયું કે બધાને રાડો પાડીને કહી દઉં: મારે અહીંથી ક્યાંય જવું નથી. મને મારી નાખવી હોય તો મારી નાખો! હું અહીંથી ક્યાંય જવાની નથી.
એકવાર તો એમ થઈ ગયું કે બધાને રાડો પાડીને કહી દઉં: મારે અહીંથી ક્યાંય જવું નથી. મને મારી નાખવી હોય તો મારી નાખો! હું અહીંથી ક્યાંય જવાની નથી.


પણ, એવું કરી શકું કાંઈ? ચાપાણી કરીને બધી તૈયારી કરવામાં પડી. બહાર છોકરા એકઠા થયા હતા. આજ બૉબીડોય બહાર જવાનું નામ લેતો. નથી. એ તો મમ્મી – પપ્પાની આસપાસ ઊડાઊડ કર્યા કરે છે. રૂમમાં એકલાં બધું ગોઠવતાં મને વિચાર આવ્યો. હું વીકીને બધું લખીને આપતી જાઉં. તરત લખવા બેસી ગઈ : ‘મારા વ્હાલા વહાલા પરિષ્વજન! હું તમને મારું દિલ દઈ બેઠી છું. તમારા વિના હું જીવી શકીશ નહિ. શું કરવું તે મને કાંઈ સૂઝતું નથી. અમારે આજે જ જવાનું છે. તમે સાથેના એડ્રેસ પર મને કવર લખશો. લિખિતંગમાં છોકરીનું નામ લખશો. હું સમજી જઈશ. તમારું ઍડ્રેસ મોકલશો. દિવાળીના વેકેશનમાં તરત જ અહીં પહોંચી જજો. – સદાયની તમારી, તમારી ને તમારી જ મિષા.’ નાહીને, કપડાં બદલતાં, અરીસા સામે ઊભી ઊભી મારી સાથે નહિ, વીકી સાથે વાતો કરી રહી. મારામાં પહાડ જેવો વિશ્વાસ ખડો થયો. આખી દુનિયાનો દરિયો ઊછળી ઊછળીને મોજાં પછાડે તોયે ડગે નહિ એવો હતો એ.
પણ, એવું કરી શકું કાંઈ? ચાપાણી કરીને બધી તૈયારી કરવામાં પડી. બહાર છોકરા એકઠા થયા હતા. આજ બૉબીડોય બહાર જવાનું નામ લેતો નથી. એ તો મમ્મી – પપ્પાની આસપાસ ઊડાઊડ કર્યા કરે છે. રૂમમાં એકલાં બધું ગોઠવતાં મને વિચાર આવ્યો: હું વીકીને બધું લખીને આપતી જાઉં. તરત લખવા બેસી ગઈ : ‘મારા વ્હાલા વહાલા પરિષ્વજન! હું તમને મારું દિલ દઈ બેઠી છું. તમારા વિના હું જીવી શકીશ નહિ. શું કરવું તે મને કાંઈ સૂઝતું નથી. અમારે આજે જ જવાનું છે. તમે સાથેના એડ્રેસ પર મને કવર લખશો. લિખિતંગમાં છોકરીનું નામ લખશો. હું સમજી જઈશ. તમારું એડ્રેસ મોકલશો. દિવાળીના વેકેશનમાં તરત જ અહીં પહોંચી જજો. – સદાયની તમારી, તમારી ને તમારી જ મિષા.’ નાહીને, કપડાં બદલતાં, અરીસા સામે ઊભી ઊભી મારી સાથે નહિ, વીકી સાથે વાતો કરી રહી. મારામાં પહાડ જેવો વિશ્વાસ ખડો થયો. આખી દુનિયાનો દરિયો ઊછળી ઊછળીને મોજાં પછાડે તોયે ડગે નહિ એવો હતો એ.


આજ સુધી મારું ધ્યાન નહોતું કે દીદીના દરેક રૂમમાં વૉલપીસ છે. અત્યારે વારંવાર મારી સામે ઘડિયાળ જ આવ્યા કરતી હતી. બપોરની એકની બસ. સાડા બારે તો અહીંથી નીકળી જવાનું. સહુ પોતપોતાની પ્રવૃત્તિમાં હતાં. મને બહાર જવા સિવાય કોઈ વિચાર આવતો નહોતો. ઘડિયાળ નવ ઉપર પહોંચી. બૉબી બહાર જવાનો નહીં એ નક્કી. હવે? એમ જ, આમતેમ હરતાંફરતાં, હું બારણું ખોલીને બહાર આવી. વીકીને જોયો નહીં. હું મૂંઝાઈ. મને બહાર આવેલી નહિ જોતાં ગુસ્સે થઈને અંદર ચાલ્યો ગયો હશે? શું કરું? મારી અંદર ‘વીકી! વીકી!’ થઈ રહ્યું. વીકી દેખાયો નહીં. હવે?
આજ સુધી મારું ધ્યાન નહોતું કે દીદીના દરેક રૂમમાં વૉલપીસ છે. અત્યારે વારંવાર મારી સામે ઘડિયાળ જ આવ્યા કરતી હતી. બપોરની એકની બસ. સાડા બારે તો અહીંથી નીકળી જવાનું. સહુ પોતપોતાની પ્રવૃત્તિમાં હતાં. મને બહાર જવા સિવાય કોઈ વિચાર આવતો નહોતો. ઘડિયાળ નવ ઉપર પહોંચી. બૉબી બહાર જવાનો નહીં એ નક્કી. હવે? એમ જ, આમતેમ હરતાં ફરતાં, હું બારણું ખોલીને બહાર આવી. વીકીને જોયો નહીં. હું મૂંઝાઈ. મને બહાર આવેલી નહિ જોતાં ગુસ્સે થઈને અંદર ચાલ્યો ગયો હશે? શું કરું? મારી અંદર ‘વીકી! વીકી!’ થઈ રહ્યું. વીકી દેખાયો નહીં. હવે?


‘ચલો, વહેલાં વહેલાં જમી લો, નિરાંતે.’ હજી તો અગિયારે નથી થયા ત્યાં દીદીની ઉતાવળ. તોપણ હું બારીમાંથી બહાર ડોકાઈ. વીકી એના ઓટલે બેઠો’તો. એ મારી સામું એકધારું જોઈ રહ્યો. એના ચહેરા પર હાસ્ય નહોતું. એના ચહેરા પર કાંઈ નહોતું. એ ખરેખરો મારા પર ગુસ્સે થયો લાગ્યો. જઈને મારા પ્રેમપત્રનો ઘા કરી આવું.
‘ચલો, વહેલાં વહેલાં જમી લો, નિરાંતે.’ હજી તો અગિયારે નથી થયા ત્યાં દીદીની ઉતાવળ. તો પણ હું બારીમાંથી બહાર ડોકાઈ. વીકી એના ઓટલે બેઠો’તો. એ મારી સામું એકધારું જોઈ રહ્યો. એના ચહેરા પર હાસ્ય નહોતું. એના ચહેરા પર કાંઈ નહોતું. એ ખરેખરો મારા પર ગુસ્સે થયો લાગ્યો. જઈને મારા પ્રેમપત્રનો ઘા કરી આવું.


‘મિષી! ચલને, ભાઈ! દીદી પાસે આવીને ઊભી રહી. અત્યારે હું જવાની, એટલે એ મને વહાલ બતાવતી હતી. પણ, નથી જોઈતું મારે એવું વહાલ. પણ દીદીને શું કહું?
‘મિષી! ચલને, ભાઈ!' દીદી પાસે આવીને ઊભી રહી. અત્યારે હું જવાની, એટલે એ મને વહાલ બતાવતી હતી. પણ, નથી જોઈતું મારે એવું વહાલ. પણ દીદીને શું કહું?


મારે બારીએથી ખસવું પડ્યું. ઇચ્છા વગર જેમતેમ જમવું પડ્યું. સહુ સાથે હસીખુશીથી વાતો કરવી પડી. બૉબી આજે બહાર નીકળ્યો નહિ તો ય એને વહાલ કરવું પડ્યું. ઘડિયાળો દોડતી જ લાગતી’તી. વળી વળીને હું બારી પાસે જતી. એક વાર વીકી દેખાયો. બીજી વાર અદૃશ્ય. પપ્પાએ જમીને બારી પાસેના પલંગ પર લંબાવ્યું. હવે?
મારે બારીએથી ખસવું પડ્યું. ઇચ્છા વગર જેમતેમ જમવું પડ્યું. સહુ સાથે હસીખુશીથી વાતો કરવી પડી. બૉબી આજે બહાર નીકળ્યો નહિ તોય એને વહાલ કરવું પડ્યું. ઘડિયાળો દોડતી જ લાગતી’તી. વળી વળીને હું બારી પાસે જતી. એકવાર વીકી દેખાયો. બીજી વાર અદૃશ્ય. પપ્પાએ જમીને બારી પાસેના પલંગ પર લંબાવ્યું. હવે?


હું લગભગ મૂર્છિત જેવી થઈ ગઈ. મારી અંદર અંધકાર વ્યાપી વળ્યો. જીજાજી સ્કૂટર લઈને રિક્ષા લેવા ગયા ત્યારે તો હું સાવ જડ થઈ ગઈ. નરસિંહઅવતાર વખતે થાંભલો ફાટ્યો’તો એમ આ બધાને કહી દઉં?: મારે અહીંથી નથી જવું. હું વીકીને પ્રેમ કરું છું. હું વીકી વિના જીવી શકીશ નહિ. વીકી મારો છે, હું વીકીની!
હું લગભગ મૂર્છિત જેવી થઈ ગઈ. મારી અંદર અંધકાર વ્યાપી વળ્યો. જીજાજી સ્કૂટર લઈને રિક્ષા લેવા ગયા ત્યારે તો હું સાવ જડ થઈ ગઈ. નરસિંહઅવતાર વખતે થાંભલો ફાટ્યો’તો એમ આ બધાને કહી દઉં?: મારે અહીંથી નથી જવું. હું વીકીને પ્રેમ કરું છું. હું વીકી વિના જીવી શકીશ નહિ. વીકી મારો છે, હું વીકીની!
Line 180: Line 180:
મારી અંદર તરફડાટ થઈ રહ્યો. કોઈ રાક્ષસ મને કચકચાવીને પકડીને ઉપાડી જતો હતો.
મારી અંદર તરફડાટ થઈ રહ્યો. કોઈ રાક્ષસ મને કચકચાવીને પકડીને ઉપાડી જતો હતો.


બૉબીને તેડીને બહાર આવેલા પપ્પાએ રિક્ષામાં બેસતાં બૉબીને નીચે ઉતાર્યો. બૅન્ડેડવાળી આંગળી પકડાઈ ગઈ. બૅન્ડેડ એક બાજુથી ઊખડી. એ જોઈને બૉબીએ સિસકારો કર્યો. પપ્પાએ બૅન્ડેડ સરખી ચિપકાવતાં કહ્યાં, ‘હવે મટી ગયું છે. સિસકારા કરવાની જરૂર નથી. છતાં ઉખેડશો નહીં. એકબે દિવસમાં એની મેળે નીકળી જશે.’
બૉબીને તેડીને બહાર આવેલા પપ્પાએ રિક્ષામાં બેસતાં બૉબીને નીચે ઉતાર્યો. બૅન્ડેડવાળી આંગળી પકડાઈ ગઈ. બૅન્ડેડ એક બાજુથી ઊખડી. એ જોઈને બૉબીએ સિસકારો કર્યો. પપ્પાએ બૅન્ડેડ સરખી ચીપકાવતાં કહ્યાં, ‘હવે મટી ગયું છે. સિસકારા કરવાની જરૂર નથી. છતાં ઉખેડશો નહીં. એકબે દિવસમાં એની મેળે નીકળી જશે.’


{{Poem2Close}}
{{Poem2Close}}