રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ: Difference between revisions
No edit summary |
No edit summary |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 9: | Line 9: | ||

| ભાષણનો વિષય | | {{center|ભાષણનો વિષય}} | ||
| વ્યાખ્યાનકાર | | {{center|વ્યાખ્યાનકાર}} | ||

| ૧. | | ૧. | ||
| Line 83: | Line 83: | ||
| ૧૦. | | ૧૦. | ||
| નર્મદાશંકર | | નર્મદાશંકર | ||
| | | જન્મ ભાદરવા સુદ ૧૦,
મૃત્યુ ઑગસ્ટ ૨૪ | ||
| રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી | | રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| Line 103: | Line 103: | ||
| ૧૪. | | ૧૪. | ||
| સુરસિંહ (કલાપી) | | સુરસિંહ (કલાપી) | ||
| | | જન્મ મહા સુદ ૯,
મૃત્યુ જેઠ સુદ ૧૧ | ||
| રા. મણિશંકર રત્નજી ભટ્ટ | | રા. મણિશંકર રત્નજી ભટ્ટ | ||

| Line 131: | Line 131: | ||
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે. | થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે. | ||
રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે. | રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે. | ||

તા. ૧૩-૧-૦૪. | તા. ૧૩-૧-૦૪. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||