રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત કેળવણી પરિષદ: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 21: Line 21:
ચ. રાજ્યદ્વારમાં જેવી પ્રતિષ્ઠા નથી તેવી પ્રતિષ્ઠા ભારતવર્ષના લોકસમુહમાં પણ નથી. આપણા પડોશી મહારાષ્ટ્રીઓમાં પણ નથી તો બીજેની તો વાત જ ક્યાં? સર જમશેદજી જીજીભાઈ, પ્રેમચંદ રાયચંદ, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મેહતા, જમશેદજી ટાટા, સર સયાજીરાવ ગાયકવાડ, મોહનદાસ કરમચંદ ગાંધી, દયાનંદ સરસ્વતી, અબદુલ જમાલ, વગેરે અનેક ગુજરાતીઓએ વેપાર અને રાજકીય પ્રશ્નોને અંગે ભારતવર્ષની સેવા કરી છે; છતાં રાનડે, ટિળક, ગોખલે, રામમોહનરાય, કેશવચંદ્રસેન, સુરેન્દ્રનાથ બેનરજી, પ્રો. જગદીશચંદ્ર બસુ, સર રવીન્દ્રનાથ ઠાકુરની સાથે એમની ગાદી મંડાતી નથી. મહારાષ્ટ્ર અને બંગાળને જે પ્રતિષ્ઠા એમનાં સંતાનોથી મળી છે તે ગુજરાતને એનાં સંતાનોથી – એમની અપ્રતિમ અને ચિરસ્થાયી સેવા છતાં મળી નથી. પણ હવે એ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરવાનો અવસર આવી લાગ્યો છે. પ્રજામાં શક્તિ છે પણ તેનું રાષ્ટ્રીય મમત્વ નથી. તે મમત્વ પ્રદીપ્ત કરી પ્રજ્વલંત કરવાનું છે.

પ્રતિષ્ઠા અને સત્તા માત્ર વિલાસ ખાતર નથી જોઈતાં, પરંતુ ભારતવર્ષની આધુનિક પ્રગતિને ગુજરાત સહાયક થાય માટે. ગુજરાતમાં કંઈ પાણી ન હોય અને ગુજરાત આવા મોટા મોટા મનોરથો હવામાં બાંધતું હોય તો તે હાસ્યાસ્પદ લેખાય. પરંતુ ગુજરાતમાં શક્તિ છે, ભારતવર્ષના અભ્યુદયમાં એનો હિસ્સો નિર્મિત થયેલો જણાતો જાય છે, પછી શક્તિને કેળવવામાં બેદરકાર રહેવું તે પાપ નથી? જે નવી સંસ્કૃતિ ભારતવર્ષમાં જન્મશે તેમાં ગુજરાતનું સ્થાન તેની સંગીન સેવાના અનુરૂપ થવું જોઈએ. એ મહેચ્છા પુણ્ય લેખાવી જોઈએ.

છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે,  રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.
છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે,  <ref>બંગાળથી કે પંજાબથી ગુજરાત શ્રીમંત છે તેનું માપ કાઢી શક્યો નથી.</ref> રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.
જ. વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથ્થુ સત્તાને અવકાશ નથી. તેમાં સર્વનો સરખો સમાસ છે. આપણા પંચો, મહાજનો વગેરે એ સૂત્રનું સમર્થન કરે છે. લોકશાસનનાં (Democracy) તત્ત્વો આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહીં પણ પ્રવર્તમાન છે; અલબત્ત અમુક પ્રદેશોમાં, પણ એ તત્ત્વોને નવા જમાનાનો પાસ લાગ્યો નથી. એમનું રૂપ ફર્યું નથી. એમાં વહેતું લોહી નવો જન્મ પામ્યું નથી. લોકશાસનનો જે નવો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં આ જૂના કુંડોનું પાણી નહીં ભેળવવામાં આવે તો તે વધારે સડી જશે અને નવો પ્રવાહ જેટલી શીઘ્રતાથી પ્રજાના રુધિરમાંસમાં એકરસ થવો જોઈએ તેટલી ઝડપથી નહીં થાય. કેળવણીના વિપુલ પ્રચારથી પ્રચલિત જીવનયંત્ર નવેસર ચાલતું હશે.

ગુજરાતમાં જે નવજીવન ઉદય પામતું જાય છે અને તેના એક ફળરૂપે ગુજરાત કેળવણી પરિષદનો જન્મ છે તેના ગહનતમ અંતરમાં રહેલાં કેટલાંક પ્રેરક બળોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કર્યું –એ દર્શન એટલું બધું ભવ્ય અને ગંભીર છે કે એ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરવા જે પ્રણાલિકાએ કાર્ય થાય તે અનુભવીઓને ઊણાં લાગવાનાં અને આશાનો ઉલ્લાસ સળગાવવાનાં નહીં. ગુજરાતીઓ વ્યવહારુ છે. ભાવના ઊંચી રાખે પણ કામ જે સામગ્રીથી કાર્યસાધક થઈ શકે તેનો ઉપયોગ કરવામાં પાછા હઠતા નથી. કેવી રીતે કામ કરવા ધારણા છે?