રણજિતરામ ગદ્યસંચય – ૨/બાદશાહજાદી: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 92: | Line 92: | ||
આબ્બાસ : બિલકુલ નહીં જે કહેવાનું છે તે બધું જહાંપનાને કહેશે. | આબ્બાસ : બિલકુલ નહીં જે કહેવાનું છે તે બધું જહાંપનાને કહેશે. | ||
આજિજ : સારું, એને મારી પાસે લાવી તું બધી તૈયારી બરાબર કરી આવ. | આજિજ : સારું, એને મારી પાસે લાવી તું બધી તૈયારી બરાબર કરી આવ. | ||
[આબ્બાસનું આમજેદને આજિજ સમીપે આનયન અને પ્રસ્થાન.]}}<br> | {{right|[આબ્બાસનું આમજેદને આજિજ સમીપે આનયન અને પ્રસ્થાન.]}}<br> | ||
આમજેદ : ક્યાંથી આવો છો મિ.યા? | આમજેદ : ક્યાંથી આવો છો મિ.યા? | ||
આમજેદ : જહાંપના! ગુલામ વાત કરવા અશક્ત છે. હજાર કોશ માર્ગે ચાલ્યો આવે છે. માર્ગમાં તિલાર્ધ સમય પણ વિશ્રામ લીધો નથી. જહાંપના! વાત કરવાનું સામર્થ્ય ગુલામમાં નથી. (પત્ર બહાર કાઢે છે.) | આમજેદ : જહાંપના! ગુલામ વાત કરવા અશક્ત છે. હજાર કોશ માર્ગે ચાલ્યો આવે છે. માર્ગમાં તિલાર્ધ સમય પણ વિશ્રામ લીધો નથી. જહાંપના! વાત કરવાનું સામર્થ્ય ગુલામમાં નથી. (પત્ર બહાર કાઢે છે.) | ||