રણજિતરામ ગદ્યસંચય – ૨/નાતો અને ગુજરાત: Difference between revisions

+1
 
No edit summary
 
Line 29: Line 29:
લક્ષ્મીપ્રાપ્તિનાં ત્રણ મોટાં સાધનો છે. ખેતીવાડી, વેપાર અને ઉદ્યોગ— હિંદીઓમાંથી વેપાર અને ઉદ્યોગના પ્રદેશમાં જે લોકો મોખરે છે તેમાં આપણે ગુજરાતીઓ મોખરે છીએ. આ વેપાર-ઉદ્યોગના યુગમાં એ ગુણ આપણે કેળવ્યો છે અને ભારતવર્ષને એની ન્યૂનતા રહેવા દીધી નથી, કલંક લાગવા દીધું નથી. છતાં આપણામાં રાષ્ટ્રભાવ નથી. આપણા ગુજરાત માટે મમતા નથી, આપણી નાતો નાતો વચ્ચે દેશ માટે સહકાર્ય નથી. આપણામાં જેટલો જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ તેટલો નથી, આપણું ચારિત્ર્ય જેટલું ખીલવું જોઈએ તેટલું ખીલેલું નથી એટલે બંગાળીઓ, દક્ષિણીઓ કે પંજાબીઓ જેવી ગુજરાતીઓની આબરુ નથી. આબરુ અપાવવી એ નાતોની ફરજ છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2